________________
(૪૦) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા. ઠાણા સુધિ હેય. અને વેગ પહેલાથી તેરમા ગુણઠાણું સુધિ હેય.
હવે ઉત્તર બંધ હેતુ કહે છે–પાંચ મિથ્યાત્વ– અભિગ્રહિત એટલે પોતાને ગ્રહણ કરેલ મત છોડે નહિ. ૨ અનભિગ્રહિત તે સવ દર્શન સારાં હોય તે. ૩ આભિનિવેશિક તે પોતે ગ્રહણ કર્યા પછી ખોટું જાણે તે પણ છોડે નહિ. ૪ સંશય તે સત્યધર્મને વિષે શંકાદિક રાખે. ૫ અનાગમિથ્યાત્વ તે એકેતિની માફક કાંઇ જાણે નહિ.
બાર અવિરતિ કહે છે-પાંચ ઇંદ્ધિ, અને છઠું મન તેને નિયમમાં ન રાખે તથા છ કાયને વધ એવં ૧૨. પચીસ કષાય અને પંદર યોગ એવં ઉત્તર ૫૭ હેતુ.
હવે મિથ્યાત્વ ગુણઠાણે ચાર મૂલ બંધ હેય. બીજું ત્રીજું ચેથું અને પાંચમું એ ચાર ગુણઠાણે મિથ્યાત્વ શિવાય ત્રણ પ્રત્યે કીબો બંધ હેય. છઠ, સાતમું આઠમું, નવમું અને દશમું આ પાંચ ગુણઠાણે મિથ્યાત્વી તથા અવિરતિ શિવાય બે પ્રત્યેકીઓ બંધ હેય. અગ્યારમું બારમું અને તેરમું એ ત્રણ ગુણઠાણે ત્રણ શિવાય એક જોગ બંધ હેતુ હેય. ચિદમે ગુણઠાણે અબંધ.
હવે ચાર બંધ હેતુએ કરી એક સાતવેદની બંધાય. મિથ્યાત્વ ગુણઠાણે સોળ પ્રકૃતિ બંધાય. મિથ્યાત્વ તથા અવિતિએ પાંત્રીસ પ્રકૃતિ બંધાય. શેષ ૬૮ પ્રકૃતિમાં જિનનામકર્મ અને આહારકડુગ વિના ૬૫ પ્રકૃતિ વેગ શિવાય ત્રણ મૂલ બંધ હેતુએ બંધાય.
હવે ઉત્તર બંધ હેતુ કહે છે–મિથ્યાત્વ ગુણઠાણે આહારકદુગ વિના ૫૫, સાસ્વાદન ગુણઠાણે પાંચ મિથ્યાત્વ વિના ૫૦, મિશ્રગુણઠાણે ઔદારિક તથા વેકિયમિશ્ર, કામણ કાયાગ, અનંતાનુબંધી ૪ એ સાત વિના ૪૩. ચેાથે ગુણઠાણે મિશ્રદુગ, કામણુકાયાગ સહિત કરતાં ૪૬. અપ્રત્યાખ્યાની , દારિકમિશ્ર, કામણુકાયાગ, ત્રસકાય એ સાત વિના પાંચમે ગુણઠાણે ૩૯. અગ્યાર અવિરતિ, પ્રત્યાખ્યાન , આ પંદર વિના આહારકડુગ સહિત કરતાં છઠે ગુણઠાણે ર૬. વૈકિયમિશ્ર, આહારકમિશ્ર વિના સાતમે ગુણઠાણે ર૪. વૈક્રિયકાયાગ, આહારકકાગ વિના આઠમે ગુણઠાણે ૨૨. હાસ્યા