________________
ચોથે કર્મગ્રંથ.
( ૩ ) ચાદ ગુણઠાણને વિષે બાર દ્વાર કહે છે–જીવના ભેદ ૧, યોગ ૨, ઉપયોગ ૩, વેશ્યા , બંધહેતુ ૫, બંધ, ઉદય, ઉદીરણા, સત્તા ૯, અપબહત્વ ૧૦, પાંચ ભાવ ૧૧, સંખ્યાતાદિનો વિચાર ૧૨. તેમાં જીવના ભેદ કહે છે–મિથ્યાત્વ ગુણઠાણે ચાદે જીવના ભેદ. સાસ્વાદ ગુણઠાણે સાત જીવના ભેદ. બાદરએકિ, ત્રણ વિકલૅહિ, અસંજ્ઞી પંચેકિ એ પાંચ અપર્યાપ્તા, સંજ્ઞીના બે એવ સાત. ચેાથે ગુણઠાણે સંજ્ઞોના બે, શેષ અગ્યાર ગુણઠાણે એક સંર પર્યાપ્ત હેય. - હવે યોગ કહે છે–પહેલું, બીજું અને ચોથું એ ત્રણ ગુણ ઠાણે આહારકડુગ વિના તેર ગ હેાય, આહારકડુગ તે સંયમીનેજ હેય માટે. અપૂર્વાદિક બારમા સુધિ ચાર મનના ચાર વચનના એક
દારિક કાયયોગ એવં નવ હેય મિશ્રગુણઠાણે આ નવમાં વૈક્રિય કાયયોગ સહિત દશ યોગ હોય. દેશવિરતિ ગુણઠાણે વૈક્રિયદુગ સહિત અગ્યાર યોગ હોય. છઠે આહારકડુગ સહિત તેર ગ હેય. વૈકિયમિશ્ર અને આહારકમિશ્ર વિના અપ્રમત્ત ગુણઠાણે અગ્યાર હેગ હેય. કામણુકાયાગ, દારિકદુગ, બે મનના, બે વચનના, એવં સાત યોગ સગી ગુણઠાણે હેય. ચિદમે વેગ નથી.
હવે ઉપયોગ કહે છે–પહેલા બે ગુણઠાણે ત્રણ અજ્ઞાન, બે દર્શન એવં ૫ ઉપયોગ હોય. ચોથે અને પાંચમે ગુણઠાણે ત્રણ જ્ઞાન અને ત્રણ દશન એવું છે ઉપગ હેય. મિશ્રગુણકાણે તેજ છે ઉપયોગ અજ્ઞાનમિશ્રિત હોય. છઠા ગુણઠાણાથી બારમા સુધિ ચાર જ્ઞાન અને ત્રણ દર્શન એવં સાત ઉપયોગ હોય. તેરમે અને ચિદમે ગુણઠાણે કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે ઉપગ હેય.
હવે લેગ્યા કહે છે–પહેલા છ ગુણઠાણાને વિષે સર્વ લેશ્યા હેય. સાતમે ગુણઠાણે તેજે, પદ્ધ અને શુકલ એવં ત્રણ લેશ્યા હેય. આઠમા ગુણઠાણાથી તેરમા સુધિ એક શુકલલેશ્યા હેય. ચાદમે ગુણઠાણે વેશ્યા નથી.
હવે હેતુ કહે છે–ભૂલ હેતુ ચાર તે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગ. મિથ્યાત્વબંધ પહેલે ગુણઠાણે હેય, અવિરતિબંધ પહેલાથી પાંચમા ગુણઠાણાધિ હેય. કષાય પહેલાથી દશામા ગુણ