________________
(૩ર) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા. એકેદ્ધિ, વિકલત્રિક, પૃથ્વી, અપૂ અને વનસ્પતિ આ સાત માગણમાં પહેલું અને બીજું બે ગુણઠાણું હોય. ગતિગ્રસ અભવ્ય આ ત્રણ માગણામાં એક મિથ્યાત્વ ગુણઠાણું હોય.
વેદ ૩, કષાય ૩ આ છ માર્ગણામાં ગુણઠાણ પહેલાથી નવમા સુધિ. લેભમાં ગુણઠાણ પહેલાથી દશમા સુધિ. અવિરતિ માર્ગણામાં ગુણઠાણ પહેલાથી ચોથા સુધિ. ત્રણ અજ્ઞાનમાં બે અથવા ત્રણ ગુણઠાણ હેય ચક્ષ તથા અચક્ષમાં ગુણઠાણ પહેલાથી બારમા સુધિ. યથાખ્યાતચારિત્રમાં છેલ્લા ચાર ગુણઠાણું. મનપર્યવજ્ઞાન માગણામાં ગુણઠાણ છઠાથી બારમા સુધિ. સામાયિચારિત્ર તથા છેદપસ્થાનચારિત્રમાં છઠાથી નવમા સુધિ. પરિહારવિશુદ્ધચારિત્રમાં ગુણઠાણું બે છઠું અને સાતમું. કેવલ દુગમાં છેલ્લા બે ગુણઠાણું. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અવધિદર્શન આ ચાર માર્ગણામાં ગુણઠાણ ચોથાથી નવમા સુધિ. ઉપશમસમકીતમાં ગુણઠાણા આઠ
થાથી અગ્યારમા સુધિ. વેદક સમકીતમાં ગુણઠાણું ચાર ચોથાથી સાતમા સુધિ. ક્ષાયક સમીકીતમાં ગુણઠાણા અગ્યાર ચોથાથી ચોદમાં સુધિ. મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, દેશવિરતિ અને સૂક્ષ્મપરાય આ પાંચ કાણામાં પિતપતાને નામે ગુણકાણા હેય.
ગરિક આહારક અને શુકલ લેગ્યા આ પાંચ માર્ગણામાં ગુણઠાણ તે પહેલાથી તેરમા સુધિ. અસંજ્ઞી માગણામાં પહેલું અને બીજું એ બે ગુણઠાણું. પહેલી ત્રણ શ્યામાં ગુણઠાણ પહે લાથી છઠા સુધિ. તેજ અને પલેશ્યામાં ગુણઠાણા પહેલાથી સાતમા સુધિ. અણહારી માર્ગણામાં ગુણઠાણુ પાંચ પહેલું, બીજું, ચોથું, તેરમું અને ચાદમું.
હવે યોગ કહે છે–૧ સત્ય મને યોગ, ૨ અસત્ય મોગ, ૩ સત્યાસત્યમનેયોગ, ૪ અસત્યામૃષામનગ એ ચાર મનના યોગ. ૫ સત્ય વચન ગ, ૬ અસત્ય વચનયોગ, ૭ સત્યાસત્યવચન યોગ, ૮ અસત્યામૃષાવચનગ. એ ચાર વચનના પાગ. ૯ વૈશ્ચિયકાગ, ૧૦ આહારક કાયાગ, ૧૧ દારિક કાયયોગ, એ ત્રણના મિશ્ર તથા કામણ કાયથાગ મલી ૧૫
અણાહારી માગણામાં એક કામણ કાગ. મનુષ્યગતિ