________________
(૨૮) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા
શ્રીવીરપ્રભુને નમસ્કાર કરીને ષડશીતિનામે એથે કર્મગ્રંથ કહે છે–તેમાં પ્રથમ દશ દ્વાર કહે છે–ચંદ જીવના ભેદ ૧, ગત્યાદિ ૬૨ માગણસ્થાન ૨, ચાદ ગુણસ્થાન ૩, બાર ઉપયોગ ૪, પાર
ગ ૫, છ લેશ્યા ૬ બહેતુ તથા બંધ ઉદય ઉદીરણા અને સત્તા ૭, અપમહત્વ ૮, પશમિકાદિક પાંચભાવ , સંખ્યાતાદિને વિચાર ૧૦.
ચિદ જીવના સ્થાન ઉપર આઠ દ્વાર કહે છે–તે નીચે મુજબ , ગુણઠાણું ૧, ગ ૨, ઉપગ ૩, વેશ્યા ૪, બંધ ૫, ઉદય ૬, ઉદીરણા ૭, સત્તા ૮. પ્રથમ ગુણઠાણું કહે છે–બાદર એકેદ્રિ૧ ત્રણ વિકલંકિ તથા અસંજ્ઞી પંચૅકિ આ પાંચ અપર્યાપ્તામાં પહેલું અને બીજું એ બે ગુણઠાણું લાભે. સંસી અપર્યાયામાં પહેલું બીજું અને ચોથું એ ત્રણ ગુણઠાણું લાભે. સંજ્ઞી પર્યાયામાં ચોદે ગુણઠાણ લાભે. સૂક્ષ્મના બે, બાદરને એક ત્રણ વિકલંકિના અને અસંજ્ઞી પંચેંદ્રિ પર્યાપ્યો એ સાત જીવસ્થાનમાં એક મિથ્યાત્વ ગુણઠાણું લાભે.
હવે વેગ કહે છે–સૂક્ષ્મ તથા બાદર એકેદ્રિ, ત્રણ વિકલંકિ, અસંરશી પંચંદ્ધિ આ છ અપર્યાપ્તામાં વેગ બે અથવા ત્રણ. કામણ કાય. દારિકમિશ્ર અને દારિક કાયયોગ આ બે અથવા ત્રણ હેય. સંડી પચંદ્ધિ અપર્યાપ્તામાં વેગ ત્રણ અથવા પાંચ. કાર્માણ કાયથેગ, દારિકદુગ અને વૈક્રિયદુગ. સંજ્ઞી પર્યાપ્તામાં પગ ૧૫. સમએ દ્રિ પર્યાપ્તામાં એક દારિક કાયયોગ. બાદરએકેદ્રિ પર્યા. પ્તામાં દારિક કાયયોગ અને વૈક્રિયદુગ એ ત્રણ ગ. વિકલૈંદ્રિ ૩ અણી પદ્ધિ આ ચાર પતામાં દારિક કાયયોગ અને અસત્યામૃષાવચનગ એ બે ગ.
હવે ઉપગ કહે છે–સંશી પર્યાપ્તામાં ઉપયોગ ૧૨, સંશી અપર્યાપ્તામાં ઉપયોગ ૮, ૩ જ્ઞાન ૩ અજ્ઞાન, ૨ દર્શન. ચઉરિંદ્રિ પર્યાપ્તા તથા અસંજ્ઞી પર્યાપ્તા એ બેમાં ઉપયોગ ૪, બે અજ્ઞાન બે દર્શન. બાકી દશ જીવના સ્થાન. પાંચ વિકલંકિના, ચાર એકેદ્વિના તથા અસંsી અપર્યાપ્તા. આ દશમાં બે અજ્ઞાન અને એક . અચકું દર્શન એ ત્રણ ઉપયોગ.