________________
ચેથ કર્મગ્રંથ.
( ૨૦ ) હવે વેશ્યા કહે છે–સંજ્ઞી પર્યાપ્તા અને અપર્યાસા એ બેમાં લેશ્યા ૬. બાદર એકેપ્રિ અપસામાં પહેલી ચાર લેશ્યા, બાકી વિકલૅવિના ૬, એકેબિના ૩ અસંજ્ઞીના બે મલી અગ્યાર જીવના સ્થાનમાં પહેલી ત્રણ લેશ્યા. . .
હવે બંધાદિ કહે છે–તેર જીવના સ્થાનમાં બંધ તથા ઉદીરણા ૭ તથા ૮ની તથા ઉદય અને સત્તા ૮ કર્મની જાણવી. એક સંગી પંચૅવિ પર્યાપ્ત વિના શેષ ૧૩ છવભેદે ૭ તથા ૮ એ બે બંધસ્થાનક તથા ઉદીરણા સ્થાનક જાણવા. તિહાં પોતાના ભવને ત્રીજે, નવમે,. સતાવીસમે, ઈત્યાદિક ભાગશેષે પરભવાયુ બાંધે. તે કાલે ત્યાં આઠ કમને બંધ જાણ. અને શેષ કાલે સાત કમને બંધ જાણો. તથા આયુકર્મ ઉદય પ્રાપ્ત એક આવલિમાત્ર શેષ રહે ત્યાં સુધી આઠ કર્મની ઉદીરણ જાણવી. અને ઉદય પ્રાપ્તિની એક ઉદયાવલિકા થાકે તેવારે ઉદયાવલિકા ઉપરાંત કમંદલ રહ્યું નથી તેથી શાની ઉદીરણા કરે? જે ભણે જીવ ગકરણે કરી ઉદયાવલિથી ઉપરનું કદલ ઉદયાવલિમાંહે ખેંચી લાવી આણને વેદ, તેને ઉદીરણ કહીએ. તે માટે તે આવલિશેષ આયુષ્ય રહ્યું કે સાત કર્મની ઉદીરણા હોય એ લબ્ધિ અપમા લેવા. કેમકે કરણ અપમાને સાતમી ઉદીરણા ન હેય. તથા એહીજ તેર જીવસ્થાનકે આઠ કર્મનો ઉદય તથા સત્તા નિત્યે હેય. જે ભણું સાતમું અને અગ્યારમું ગુણ : ઠાણું એમાં પણ સત્તા આઠ કર્મની લાભે. અને સાત કર્મની સત્તા તે બારમે ગુણઠાણે લાભે. બારમું ગુણઠાણું તેને ન હોય. સંસી, પર્યાપ્તામાં બંધ ૮ નો ૭ ને ૬ ને તથા ૧ ને.
હવે ઉદય તથા સત્તા ૭ ની ૮ ની તથા ૪ ની. ઉદીરણ ૭ ની ૮ ની ૬ ની ૫ ની તથા ૨ ની.