________________
વીજ કર્મગ્રંથ. .
(૨૩)
હવે લેશ્યામાણ કહે છે -કૃષ્ણ, નીલ, કપોત. આ ત્રણ લેશ્યામાં ગુણઠાણા પહેલાથી છઠા સધિ. ધે ૧૧૮ મિથ્યાત્વે ૧૧૭. સાસ્વાદને ૧૦૧. મિઢે ૭૪. ચોથે ૭૭ ને બદલે ૬૬ કહેવી, એવી લેશ્યાવાળા દેવઆયુ બાંધે નહિ માટે પાંચમે ૬૬. છઠે ૬૨. વળી અવતીએ ૭૭, દેશવિરતિએ ૬૭, પ્રમત્તે ૬૩ નો બંધ જાણો. અહિં કઈ પૂછે કે ચોથા ગુણઠાણાથી આગલ સુરઆયુ કેમ હોય ? જે ભણે અશુભ ત્રણ લેયામાંહે સમદષ્ટિ મનુષ્ય તથા તિર્યંચ એક દેવ આયુ ન બાંધે એમ શ્રી ભગવતી સત્રના ૩૧ મે સમકે વરૂણણાહૂયાને મિત્ર સમ્યકત્વધારી હતો પણ કૃષ્ણલેશ્યા માટે દેવતા ન થયે, પણ મનુષ્ય થયે એમ કહ્યું છે. તથા જે વેશ્યાએ આયુ બાંધે તે વેશ્યાએજ મરણ પામે, અને તે જ વેશ્યાવંત દે માંહે અવતરે તે વૈમાનીક દેવે મધે અશુભ લેશ્યા નથી. તો ક્યાં આવી ઉપજે? તેથી ચોથે ગુણઠાણે ૭૬. પાંચમે ૬૬. છઠે ૬૨ પ્રકૃતિ બાંધે. સુર આયુ બંધસ્વામિ ત્યાં ન પામીએ. તે ભણું એ વાત બહુશ્રુતને વિચારવા યોગ્ય છે.
તેજે લેગ્યા માર્ગણ કહે છે–ગુણઠાણું ૭, નરકત્રિક, સૂક્ષ્મત્રિક અને વિકલંકિત્રિક આ વિના એધે ૧૧૧. આહારકડુગ જિનનામ વિના મિથ્યાત્વે ૧૦૮. મિશ્ર ૭૪. બાકી કસ્તવની માફક જાણવું.
હવે પદ્મશ્યા માર્ગણામાં ૭ ગુણઠાણ, નરકાદિ ૧૨ વિના આઘે ૧૦૦. આહારકટુગ, જિનનામ વિના મિથ્યાત્વે ૧૦૫. નપુંસક ૪ વિના સાસ્વાદને ૧૦૧ બાકી કર્મસ્તવની માફક જાણવું. શુકલલયામાં પહેલાથી તેરમા ગુણઠાણ સુધી નરકાદિ ૧૨ તિર્યંચત્રિક ઉદ્યોતનામ આ ૧૬ વિના એથે ૧૦૪. આહારકડુગ અને જિનનામ વિના મિથ્યાત્વે ૧૦૧. નપુંસક ૪ વિના સાસ્વાદને ૭. અનંતાનુ.. બંધી ૨૧ મનુષ્ય તથા દેવઆયુ આ ૨૩ વિના મિશ્ર ૭૪. બાકી કર્મસ્તવની માફક જાણવું. હવે ભવિ માર્ગણામાં ચિદે ગુણઠાણું બંધ કર્મ સ્તવની માફક જાણ. અભવીને એધે તથા મિથ્યાત્વ ગુણઠાણે આહારકડુગ જિનનામ વિના ૧૧૭ ને બંધ.
હવે સમ્યકત્વ માણું કહે છે–ઉપશમસમ્યકત્વમાં ચોથા ગુણઠાણાથી અગ્યારમા સુધિ એધે ૭૭. મનુષ્ય અને દેવ આયુ વિના