Book Title: Kalashamrut Part 2 Author(s): Kanjiswami Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 9
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશામૃત ભાગઆ પુસ્તકમાં સમ્યફબોધ આપ્યો છે. સર્વે જીવો અકર્તા-જ્ઞાતા સ્વભાવમાં સ્થિરતા કહ્યું આત્માના અકલુષ સ્રોતમાં સ્નાન કરી પાવન થાઓ તેવી મંગલ ભાવના પૂર્વક અસ્તુ. શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ ૫, પંચનાથ પ્લોટ, શ્રી કાનજીસ્વામી માર્ગ, રાજકોટ - ૩૬૦૦૦૧ ટેલી. નં. ૨૩૧૦૭૩ આ પુસ્તક શ્રી રાજેશભાઈ શાહની વેબસાઈટ પર મુકાયેલ છે. http://www.AtmaDharma.com અશરીરી સિદ્ધની જાતનો જ હું છું તેનો એકનો જ આદર કરવાની મારી દેઢ ટેક છે તેથી સ્વપ્નેય પૂણ્ય-પાપ સંસારની વાતનો આદર કરું નહીં. હું પણ જે સિદ્ધ ચિદાનંદ પૂર્ણ થયા તેના કુળનો કેડાયત છું. ચારગતિમાં જવાનો રાગ કલંક છે. અતીન્દ્રિય સિદ્ધ પરમાત્મપણાનાં મહિમા વડે સર્વ કલંક ટાળી વીતરાગ થવાનો જ છું એમ ધર્મી ગૃહસ્થદશામાં કોલકરાર કરી દેઢ વતી થાય છે. માગમસા૨-૭૯ Please inform us of any errors on rajesh.shah@totalise.co.ukPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 401