Book Title: Kalashamrut Part 2 Author(s): Kanjiswami Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 8
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશાકૃત ભાગ પુસ્તક પ્રકાશનની કાર્યવાહી અને આભાર કશળટીકા ઉપરના પૂ. ગુરુદેવશ્રીના ૧૯૭૭ની સાલના પ્રવચનોને કેસેટ ઉપરથી અક્ષરસઃ ઉતારવામાં જેમનો અમુલ્ય ફાળો મળ્યો છે તેવા શ્રી ભાનુબેન પટેલ રાજકોટ તેમજ ડો. દેવેન્દ્રભાઈ દોશી સુરેન્દ્રનગર નો છે. કેસેટ ઉપરથી અક્ષરસઃ લખાયેલ પ્રવચનોને સંકલન કરવાનું કાર્ય બા.. શોભનાબેન જે. શાહ રાજકોટ દ્વારા પૂર્ણ થયેલ છે. તેમણે આ સંકલનને સુંદર વાકય રચનામાં ગુંથી અને પૂ. ગુરુદેવશ્રીની પ્રવચનધારાને અર્ખલિત પ્રવાહ આપી અને આ પુસ્તકને સ્વાધ્યાય ભોગ્ય બનાવેલ છે. આ સંકલિત પ્રવચનોનું સંપાદનનું કાર્ય પં. અભયકુમાર જૈનદર્શનાચાર્ય છિદવાડાએ પૂર્ણ કરેલ છે. તેમણે પોતાનો અમુલ્ય સમય કાઢી અને સૂક્ષ્મ દૃષ્ટિકોણથી પ્રવચનોને તપાસી અને યોગ્ય માર્ગદર્શન આપેલ છે. આ પ્રવચનોનું ભાષાની દૃષ્ટિએ શુદ્ધિકરણ કરવાનું કાર્ય શ્રી દિનેશભાઈ શહા, ડો. ઉજ્વલાબેન શહ તથા દેવશીભાઈ ચાવડા દ્વારા ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવેલ છે. તેમજ પૃફ રીડિંગનું કાર્ય ચેતનભાઈ મહેતા તરફથી થયેલ છે. - ઉપરોક્ત પુસ્તક પ્રકાશનની પ્રક્રિયામાં સર્વે મુમુક્ષુ ભાઈઓ બહેનો તરફથી નિસ્પૃહ સાથ અને સહકાર મળ્યો છે તે સર્વેના પ્રત્યે સંસ્થા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. કલશાકૃત ભાગ-૨નાં પ્રકાશન અર્થે આવેલ દાનરાશિ કલશામૃત ભાગ-રના પ્રકાશન અર્થે કુ. ભારતીબેન ગોવિંદલાલ કામદાર તરફથી તેમના માતુશ્રી સ્વ. હીરાબેન ગોવિંદલાલ કામદારના સ્મરણાર્થે રૂા. ૫૧,000/- પ્રાપ્ત થયેલ છે. તઉપરાંત અન્ય દાતાઓ તરફથી પણ આ પ્રકાશન અર્થે દાનરાશિ પ્રાપ્ત થઈ છે. તો તે સર્વે મુમુક્ષુઓ પ્રત્યે સંસ્થા અંતઃકરણથી આભારની લાગણી વ્યક્ત કરે છે. મુદ્રક આ કલશામૃતનું સુંદર ટાઈપ સેટિંગ કરનાર મુમુક્ષુ નિલેશભાઈ વારીઆ તેમજ દેવાંગભાઈ વારીઆનો સંસ્થા આભાર માને છે. આ પ્રકાશનના કલર પેઈજ તેમજ ફ્રન્ટ પેઈજ વિગેરેને સુંદર બનાવી આપવા બદલ ડોટ એડના સંચાલક શ્રી કમલેશભાઈ જે. સોમપુરા અને રાજેશભાઈ મકવાણાનો સંસ્થા આભાર માને છે. આ પુસ્તકનું પ્રિન્ટીંગ તેમજ બાઈડીંગ સુંદર કરવા બદલ મુમુક્ષુ ભાઈશ્રી ચંદ્રકાન્તભાઈ મહેતાનો સંસ્થા આભાર માને છે. આત્મા અકર્તા છે તે જૈનદર્શનની પરાકાષ્ટા છે. આવા અકર્તા સ્વભાવને દ્રઢપણે ભવ્યજીવોના હૃદયમાં સ્થાપિત કરાવી, અનાદિના કર્તુત્વના ભારથી નિર્ભર થવાનો Please inform us of any errors on rajesh.shah@totalise.co.ukPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 401