________________
પ
અધ્યાત્મમત જણાવી તેનુ ભાવેશપૂર્વક ખટન કર્યું છે. આ મત સ. ૧૯૮૦માં નીકળ્યા એમ જણાવ્યું છે. વ્ય ક્રિયા છે તે કક્રિયા છે માટે અધ્યાત્મમાં લીન રહેવુ' એવી તે મતની માન્યતાનુ અને દ્વિગમ્મરે વેતામ્બરીથી ૮૪ ખાખતામાં ભિન્ન પડે છે તે દિગમ્બરમતનું પણ ખંડન કર્યું છે. આ ગ્રન્થનું પ્રમાણુ ४३०० àાકનુ છે. આ ગ્રન્થ શ્રી વિજયરત્નસૂરિના રાજ્યમાં સંવત ૧૭૫૦ પછી અનાવેલા છે. આ ગ્રંથ રતલામ-ઋષભદેવ-કેશરીમલપેઢી તરફથી પ્રગટ થયા છે.
རྭ་
૧૨ ધર્મ મનુષા આ ગ્રંથના રચના સમય મળી શક્યા નથી. તેમાં હું કાના મન્તવ્યાનું ખંડન છે. આ ગ્રંથ અમુદ્રિત છે, વડાદરા અને આગરામાં તેની પ્રતિઓ છે. વ્યાકરણગ્રંથ
૧૩ ચન્દ્રપ્રભા ( હેમકૌમુદી )–રચના સમય ૧૭૫૭. આ ગ્રંથ વ્યાકરણના છે. શ્રી હેમચંદ્રસૂરિ રચિત સિદ્ધહેમચન્દ્રવ્યાકરણ ને કૌમુદીના રુપમાં મૂકીને પ્રસ્તુત ગ્રંથ ખનાવ્યા છે. આની રચના ૪આગરામાં થઈ હતી, જેનુ' ગ્રંથ પરિમાણુ ૮૦૦૦ êાકનુ છે." આ ગ્રંથ કૌમુદી માફક પાતાના શિષ્ય ભાનુવિજય માટે બનાવ્યા અને સૌભાગ્યવિજય તેમજ મેરુવિજયે તપાસ્યા હતા. આ ગ્રંથ મેસાશુા—શ્રેયસ્કર મંડળ ' તરફથી પ્રગટ થએલે છે.
८
१. " चतुःसहस्त्रलोकानां शतत्रयसमन्वितम् । प्रमाणमस्य प्रन्थस्य निर्मितं तत्कृता स्वयम् ” ॥ १ ॥
4:
२ तत्पभूषा महसाऽतिपूषा सुवर्णनैर्मल्यविधानभूषा । विराजते श्रीविजयादिरत्नः प्रभुः प्रभाध्यापितदेवरत्नः ॥ ४ ॥
तेषां राज्ये मुदाsकारि वाडमयं युक्तिबोधनम् । मेघाद विजयसंज्ञेन वाचकेम तपस्विना " ॥ ५ ॥ - युक्तिप्रबोधनाटक, प्रान्तप्रशस्ति ।
३ " विजयन्ते ते गुरवः शेलारवन्दुवत्सरे (१७५७) तेषाम् । आदेशाद देशपमेः स्थितिः
कृताराजधान्यन्तः
11
४ चातुर्मास्यामस्यां नाम्ना श्रीआगराधराऽऽव्यायाम् । नानायो गरुचितै रचिता चन्द्रप्रभा
सुधिया ॥ ८ ॥
14
स्वासासहस्रलक्षणधरः क्लृप्ताभिषेकः सुरैः सेन्द्रः सासहस्रमानसहितैः कुम्भैश्च वृत्तेः स्तुतः । ग्रन्थेऽप्यष्टसहस्रसम्मिततया सल्लक्षणैर्लक्षिते कुर्यात् सोऽभ्युदयं धियां समुदयं वीरत्रिलोकीगुरुः 11 28 11
17
"C
६ श्री मेघविजय नानोपाध्यायोऽध्यायतत्परः परमः । चन्द्रचन्द्रप्रभां चक्रे भानुदय बुद्धिवृद्धिकरी ॥ ११ ॥
भट्टोनिनाम्ना भवदीक्षितेन सिद्धान्तयुक्ता घर कौमुदी या ।
3/
श्री सिद्धमनुगता व्यधाथि सेवाश्रिया भानुविभोदयाय ॥ १२ ॥
46
'हेमचन्द्रसुगुरोः विनयस्य सिद्धेः शास्त्रार्णवोऽलभत पूर्ण रसेन ।
५
दीपोत्सवस्य दिवसे कुशलेन योऽसौ सौभाग्य मेरुविजयादिभिरीक्ष्यमाणः " ॥ १५ ॥
- चन्द्रप्रभाव्याकरण, पूर्वार्द्ध प्रान्तप्रशस्ति ।