Book Title: Jain Kavya Sara Sangraha
Author(s): Nathabhai Lallubhai Sha
Publisher: Nathabhai Lallubhai Sha

View full book text
Previous | Next

Page 14
________________ * BE : જાય છે. તે સાંભળીને તથા પિતાની કન્યા ઉપર કરૂણા બુદ્ધિએ કરીને, પિતાનાં સૈન્ય સહિત પુપતર રાજ પુત્રી વાળવા દે આઈ શ્રીકઠ પદમને લઈને ઘણે ઉતાવળો નાશીને કીત ધવલ રાજાની સરણે આવ્યો. ને પદમાના હરણ કરવાની સર્વ વાત તેને સાંભળવાથી પાછળતી પુપત્તર રાજા પણ જેમ કલ્પાંતનો સમુદ્ર પાણીથી દશે દિશા ભરી મુકે છે, તેમ ત્યાં આવીને પોતાની સૈન્યવડે તેણે ત્યાંની દશે દિશા ઘેરી લીધી એ વાત કીતીંધવલે સાંભળીને પિતાના જાશુદદ્વારા તેને કહેવરાવ્યું કે, હે પુપત્તર રતજ કઈપણ વિચાર કરચા વના તુ લડાઇ કરવા તત્પર થયો, તેથી તારી એ મેહેનત નિષ્ફળ છે, કેમકે છોકરીને કોઈ પુરૂષને આપ્યા વના છુટકો જ નહીં, તેથી તેને પણ એમ કરવું પડ્યું હોતજ, ત્યારે તારી કન્યા પોતાની રાજી ખુશીથી શ્રીકઠમે પરણી તેમાં અપરાધ શાને ? એમાં કાંઈ અપરાધ નથી. માટે એટલા સારૂ પરસ્પર દ્વેષથી વઢી મરવું એ બેઉને લાયક નથી તારે તો પોતાની કન્યાનું મને જાણીને તેને પરણાવી દેવી એ સઉથી સારૂ છે. પદમાએ પણ દાદીદ્વારા પોતાના બાપને કહી મુક્યું કે, હું મારી રાજી ખુશીથી ઠીક ઠને વરી છું. મને એણે હરણ કરી નથી એમ સાંભળીને પુપત્તરને ગુસ્સો ઉતરી ગયો કહ્યું છે કે “વિચારવાળા માણસનો ફોધ જલદી જતો રહે છે, પછી મોટા આનદ શ્રીકઠ સાથે પદમાન વિવાહ કરીને પુપત્તર પિતાના નગરમાં ગયો. એ બધું જોઈને કીર્તીધવલે શ્રીકઠને કહ્યું કે વિતાઠ્ય પર્વત ઉપર તારા ઘણુ વેરી છે. તેથી અહીં જ રહે, અથવા આ રાક્ષસ દ્વીપની પાસે આથમણી દિશામાં ત્રણ યોજનના પ્રમાણનો વાનર નામનો મારો કંપ છે તેમજ બર્બરકુલ, તથા સિંહલદ્વીપ પ્રમુખ બીજા પણ મારા દ્વીપ છે, તે જાણે સ્વર્ગમાંથીજ કટકા પડ્યા હોયની ! એવા રળીયામણા છે. તેમાંના ગમે તે દીપમાં રાજધાની કરીને મારા નજીક તુ રહે. જો પણ મારી સહાયતા છતાં વૈરીના બીક તને જરા પણ નથી, પણ તુ દુર ગયાથી આપણે વિગ થશે; માટે તને આઇજ રહેવું તે મને સારૂ લાગે છે. એમ સાંભળી ને મારા ઉપર કીર્તધવલની ઘણી પ્રીતિ છે, એવો વિચાર કરીને શ્રીકઠે વાનર દીપમાં રહેવાની અરજી કરી તે કીતીંધવલે માન્ય કરીને ત્યાં કિષ્કિધાં નામની નગરી વસાવી રાજ્યની સ્થાપના કરી, તે ઉપર શ્રીકઠને બેસાડીને તેને આખા વાનરદીપનિ આધિપતી કર્યો. કિષ્કિન્ધ પર્વત ઉપર વિચરતાં મોટા શરીરવાળા મનહર ફળને ખાનારા. એવા ઘણાં વાંદરા તેને :: - = = - -- - - - -

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 651