Book Title: Jain Kavya Sara Sangraha
Author(s): Nathabhai Lallubhai Sha
Publisher: Nathabhai Lallubhai Sha

View full book text
Previous | Next

Page 13
________________ - - ... - - -- - - - -- - - . ---- ~-- - - - --- ~ --- - - - -- - પ દ ક s 3 * તે પુરૂષ કલ્પ વૃક્ષની છાયા તળે શાંતિને પામે તેમ જિનચરણની સરણ મ. વાથી તે શાંત થયો. પણ પિતાના વેરીને યાદ કરી ગુસ્સામાં આવીને કહે વા લાગ્યો કે, તેને હું પાતાળમાંથી ખેચી લાવીશ, અગર સ્વર્ગમાં જશે તે ત્યાંથી પણ હેડળ પાડીશ; પિતાથી નહી બને તો કોઈ મોટા પુરૂષને અશ્રય લઈને પણ સહસનયનને સાચા વિના રહીશ નહી. એમ બોલે છે એટલામાં હાથમાં હથિયાર લઈને સહસનયન પણ ત્યાં આવ્યો. તેણે ઘનવાહનને સભામાં બેઠેલો દીઠો. પણ શ્રી ભગવાનના સામર્થ્ય વડે તેનું મન પીં. ગળીને આંખોમાં આંસુ આવ્યાં, તથા કેપની શાંતિ થઈ ગઈ, ને શ્રી તીરથકર ભગવાનને પ્રદક્ષિણ તથા નમાર કરીને યથાયોગ્ય સ્થાનક ઉપર બે ઠો. એવા પ્રસગે સગર રાજા શ્રી ભગવંતને પુછવા લાગ્યો કે, પર્ણમેઘ અને સુલોચન વચ્ચે વિર થયાનું કારણ શું છે તે પા કરીને દરશાવો તેવારે ભગવત કહે છે – હે રાજા પુર્વે આદિત્યાભ નામના નગરમાં એક ભાવન નામનો સાહુકાર હતે. તે પોતાના હરિદાસ નામના પુત્રને સર્વ દલસ સોંપીને વ્યાપાર સારૂ દેશાંતરે ગયા. ત્યાં જઈ ઘણું નાણું મેળવીને કેટલાએક કાળ પછી પો તાના નગરમાં રાતના સમયે આવી પહોતો તેથી પિતાની' સાથે જે દ્રવ્ય લાવ્યો હતો તે એક ઠેકાણે રાખીને સ્ત્રી પુત્રાદિક ઉપર પ્રીતીના આવેશથી તથા ને જલદી મળવાની આશાથી કુવખતે તથા કુવાટે પોતાને ઘરમાં પે ઠો. તેને ન ઓળખીને આ કોઈ ચોર હશે એવી બુદ્ધિથી તેના પુત્ર હરિદાસે હાથમાં તરવાર લઈને કાંઈ પણ વિચાર ન કરતાં તેને માર્યો. કહ્યું છે કે મદ બુદ્ધિને વિચાર હોતા નથી.” તેવખતેં ભાવને જાણ્યું કે મારા પુત્ર - તરૂ થયો તેને દેષ છતાં તે મરણ પામ્યો. પછી તેની હરિદાસે ચિકશી કેરી ગુખ જોતાં પોતાને બાપ જાણ્યાથી તેને ઘણે પશ્ચાતાપ કરવા લાગ્યો, પણ કરે શું ? ભાવો કોઇથી મટતી નથી, હજાર ઉપાય કરે તોપણ અન્યથાન થતાં જેમ થવાનું હોય તેમ થાય. એમ મનને શાંત કરીને તેણે પ્રેત કાર્ય વગેરે કરયાં, એ ધેર કર્મનું ફુલ તેના મનમાં રહી ગયુ. કેટલાએક દહાડા પછી હરિદાસ પણ કાળ કરી ગયો. તે બન્નેના જીવ દુઃખરૂપ યોનિયોમાં જ ન્મ ધરતા થકા કોઈક પુન્યના ગે ભાવનનો જીવ પુર્ણમેઘ થયો અને હરિદાસને જીવ સુલોચન થયો એવી રીતે એ બેઉની વચ્ચે પ્રાણાતિક વિર થવાનું કારણ પુર્વ જન્મનું ઘર કૃત્ય છે, તે આ ભાવમાં સબધિરૂપ થયું. ફરી સગર ચક્વતી હાથ જોડી પુછવા લાગ્યો છે કે, હે જગદુદ્ધારક દેવાધિદેવ, . : T * નr- * + = - Sant - પ ~« ~ - ..

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 651