Book Title: Jain Kavya Sara Sangraha
Author(s): Nathabhai Lallubhai Sha
Publisher: Nathabhai Lallubhai Sha

View full book text
Previous | Next

Page 11
________________ તેમાંના પાણીનું પાન કરીને તેમાંથી બહાર નીકળીને તેની પાજ ઉપર આવીને ઉભો રહશે, આમ તેમ જુએ છે તેટલામાં ત્યાં એક તરૂણ્ય સા દીઠી, જેનું નવીન કમળના જેવું મોડું છે, નીલા કમળદળ જેવી જેની આખ્યા છે, જળના તરગ જેવું જેનુ લાવણ્ય છે. ફુલેલા રાતા કમળના જેવા જેના હાથ તથા પગ છે એહવી અદભુત રૂપવાળી સી જોઈને રાજા પિતાના મન સાથે વિચાર કરવા લાગ્યો, કે આતે અપ્સરા છે? કિવા કોઈ વતરી છે કિવા કોઇ નાગ કન્યા છે? અથવા કોઈ વિદયાધરી છે? આના જેવી સામાન્ય સ્ત્રી તો ના હોય, કેમકે આ સ્ત્રીનું મુખ જોવાથી અતી આણંદ ઉત્પન થાય છે, એવો વિચાર કરે છે તેટલામાં તે સીએ પણ સગર રાજાને પિતાની ચક્ષ વડે દીઠો. બંનેની નજર એક થઆથી તે સ્ત્રી કામે પીડાતી થકી પોતાની સુધ ભુલી ગઈ અને અગ ઉપરથી વસ ખસી ગયાં તેવારે તે ની સખીઓએ તેના અંગ ઉપર વસ નાંખી તેને એક કોરે બેસાડી, અહીયાં સગર રાજાને પણ તે સ્ત્રી જોઈને અગે આગ કામ વિકાર વ્યાપી ગયો, તેથી તળાવની પાજ ઉપર હળવે હળવે હાલ ચાલ કરે કરે છે એટલા માં તે સીની એક દાસી રાજા પાસે આવીને બોલવા લાગી. હે સ્વામીન, ભરતક્ષેત્રમાં વૈતાઢય નામના પર્વત ઉપર લક્ષ્મીને પ્રિય એવા ગગનવલ્લભ નામના નગરમાં એક અલક નગરીમાં કુબેરની પઠે, વિખ્યાત ત્યાંના વિદયાધરેન સુલોચન નામને રાજા હતો. તેને સહસનયન ના મને એક નીતીનિપુણ પુત્ર છે. તથા જગતની સર્વ સોઓમાં મુકુટમણિરૂપ એક સુકેશા નામની પુત્રી છે. તેનુ જન્મ થતી વખત એક નીમિતીયાએ તે ના ચિન્હ ઉપરથી ભવિષ્ય કહ્યું કે આ ચક્રવરતી રાજાની સી થશે. એની સુદરતા વગેરેની કીત સાંભળીને, રથનુપુર નગરનો રાજા પુર્ણમેઘ તે કન્યા ઉપર આશકત થયે થકો તેનું પોતાની સાથે લગ્ન કરવા સારૂ સુલોચન રાજા પાસે તેની માગણી કરી. તે કહેણ તેણે માન્ય ન કરયાથી, તથા સુકશાને બળાત્કાર હરણ કરવાની ઈચ્છાથી પુર્ણમેઘ મેઘ જેવી ગર્જના કરીને યુદ્ધ કરવા વાસ્તે આવ્ય; ને તે રાજાની સાથે લઢાઈ કરીને તેણે તેને માર્યો. ત્યારે સહસનયન નામને સુલોચન રાજાને પુત્ર પરિવાર સહીત દ્રવ્ય તથા પિતાની બેનને લઈને અહી નાશી આવ્યો છે. તે સુકેશોએ આ તળાવમાં તમને કીડા કરતાં જોતાં વેત જ કામવિકારે ૫ ડાણ થકી, ગ્રામરૂતુમાં મહેનત કરેલા માણસના આગ ઉપર જેમ પશીનો આવે, તેમજ એનું શરીર પશીનાથી ભીજાઈ રહ્યુ છે. ધાતુની તાપેલી પુત : * - *

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 651