________________
20e )
લોકવર્તી સમાવગાહી અસંખ્ય નિગોદ ગોલક ચિત્ર
निगोनुं स्व३ध र्शन थित्र
Jain Education International
જૈન કોસ્મોલોજી
આ રીત એક બીજામાં પ્રવેશ કરીને નિગોદ રહેલી છે.
સૂક્ષ્મનિગોદના ગોળાઓ હોય છે. અને તેનો આકાર સ્તિબુક=પાણીના પરપોટા જેવો અર્થાત્ ગોળ હોય છે.
For Private & Personal Use Only
: ચિત્ર પરિચયઃ ચૌદ રાજલોક નિગોદના અસંખ્ય ગોળાઓથી વ્યાપ્ત છે. એક-એક ગોળામાં અસંખ્ય નિગોદો છે.
શ્રી સર્વજ્ઞ પરમાત્માઓએ જ્ઞાનદૃષ્ટિથી એક જ નિગોદમાં અનંતા જીવો
કહેલા છે.
એક જ નિગોદની અવગાહનામાં ચારે બાજુથી બીજી પણ નિગોદો પ્રદેશની વૃદ્ધિહાનિના ભેદથી રહેલી છે. આમ એકબીજાથી દબાઈને રહેલી એવી એ નિગોદો
અસંખ્ય નિગીદોનો ઉત્કૃષ્ટ પદવાળી એક ગોળો બનાવે છે,
ઉત્કૃષ્ટ પદવાળા એક ગોળાને છોડીને બીજી નિગોદ થાય છે તેમાં વળી એક બીજી ગોળો થાય છે એવી રીતે લોકાકાશમાં એવા અસંખ્ય ગોળાની નિષ્પત્તિ થાય છે એક એક ગોળામાં અસંખ્ય નિગોદો હોય છે અને એક એક નિગોદમાં અનંત અનંત જીવો એવી રીતે ખીચો ખીચ ભરાયેલા છે કે એમાંથી હંમેશા નિકાલ થવા છતાં એક પણ નિગોદ ઓછી થતી નથી.
" આવા સ્થાનમાં ત્રણદિશાનું આવરણ હોવાથી ત્યાં આખો
ગોળો નથી બનતો પરંતુ ખંડગોળો બને છે અને એની અંદર નિગોદો પણ ઓછા
હોવાથી જધન્ય પદ નિગોદ બને
છે. અર્થાત્ તેમાં નિગોદની સંખ્યા અલ્પ
હોય છે,
www.jainelibrary.org
પ્રકીર્ણક