Book Title: Jain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Author(s): Charitraratnavijay
Publisher: Jingun Aradhak Trust

Previous | Next

Page 529
________________ જે ખગોળીય સૂર્ય-ચંદ્રાદિની ભ્રમણાઓને નિવારે એનું નામ તત્ત્વજ્ઞાન જે શાસ્ત્રદૃષ્ટિથી નરકોનું યથાર્થ સ્વરુપ બતાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સુખમાં નિમગ્ન એવા દેવતાઓનું સ્વરુપ સમઝાવે એનું નામ તત્ત્વજ્ઞાન જ્યોતિષ અને નિમિત્ત શાસ્ત્રોનું પણ જ્ઞાન ધરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ઈન્દ્રાદિની ઉત્કૃષ્ટ સમૃદ્ધિનો સ્વામી બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે જીવોની ૧૦ પ્રકારે અવસ્થા બતાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે જે અંત સમયે અનશનમાં ભાવો કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે અરિહંતાદિ ૪ શરણોનું અસ્તિત્વ બતાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે પાપો પ્રતિ પ્રાયશ્ચિત આલોચનાનાં ભાવ જગાડે એનું નામ તત્ત્વજ્ઞાન જે શ્રાવકનાં દૈનિક ૬ કર્તવ્યો પર પ્રકાશ પાડે એનું નામ તત્ત્વજ્ઞાન જે પયુર્ષણનાં ૫ કર્તવ્ય પર પ્રકાશ પાડે એનું નામ તત્ત્વજ્ઞાન જે ચાતુર્માસિક ૯ કર્તવ્યો પર પ્રકાશ પાડે એનું નામ તત્ત્વજ્ઞાન જે ૧૩ પ્રકારે માનસિક ગુણો વિકસાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સર્વ જીવો સાથે ક્ષમાપના કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે જૈન ધર્મનું અદ્વિતીય જ્ઞાન એનું નામ તત્ત્વજ્ઞાન જે આત્મકલ્યાણ તરફ લઈ જાય એનું નામ તત્ત્વજ્ઞાન જે મૃત્યુને મહોત્સવ બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે પૂર્વાચાર્યોથી પરંપરાએ આવેલું એનું નામ તત્ત્વજ્ઞાન જે માનરુપી પર્વતોને ભેદવામાં વજ્ર સમાન એનું નામ તત્ત્વજ્ઞાન જે સાર અને અસારનો ભેદ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે જીવનને અહિંસામય બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે મુખ્ય ગુણોનું નિરુપમનિધાન એનું નામ તત્ત્વજ્ઞાન જે પાંચમાં આરાનું અંત સુધી રહેનારુ એનું નામ તત્ત્વજ્ઞાન જે સર્વશાસ્ત્રોનાં પદાર્થના હાર્દને સમજાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે હેય અને ઉપાદેયનો વિવેક કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે આલોક-પરલોકમાં સમાધિ અપાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે રસવૃત્તિને વશ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે દરેક સમયે વિશુદ્ધ પરિણામો બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સર્વજ્ઞ તીર્થંકરો દ્વારા પ્રરુપિત એનું નામ તત્ત્વજ્ઞાન જે જીવનને ઉચ્ચ ગતિ તરફ પ્રેરે એનું નામ તત્ત્વજ્ઞાન જે પરલોકમાં સદ્ગતિ અપાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે કષાય રુપી કિચડને સુકવી નાખે એનું નામ તત્ત્વજ્ઞાન જે શરણાગત ઉપર વાત્સલ્યવાન બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે દ્વાદશાંગીધારક ગણધરો દ્વારા ગ્રથીત એનું નામ તત્ત્વજ્ઞાન જે દેહ અને આત્માનો ભેદ-જ્ઞાન કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે પરંપરાએ પરમગતિ અપાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે અત્યંત વિશુદ્ધ બુદ્ધિ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સચ્ચિદાનંદમય સ્વરુપ બતાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે કલ્યાણકારી-મંગલકારી-સંઘિહતકારી એનું નામ તત્ત્વજ્ઞાન જે જીવનને ઉજમાળ કરે એનું નામ તત્ત્વજ્ઞાન જે કુમતિમાં જતાં અટકાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે જગત્ માટે એક મહાન આદર્શ છે એનું નામ તત્ત્વજ્ઞાન જો ન પ રથ માટે સારથી સમું એનું નામ તત્ત્વજ્ઞ8xrf ---- 8 12 જે જીવન જીવવાની કળા સખડાવે અનુ નામ તત્ત્વજ્ઞાન જે જીવનને આરાધનામય બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે પરમશ્રદ્ધાને ઉત્પન્ન કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સદ્ગુણ રુપી ગંગા નદીમાં પાણી સમાન એનું નામ તત્ત્વજ્ઞાન જે સંસારમાં રહેવા છતા પણ અલિપ્ત બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે વર્તમાન યુગમાં સર્વ શ્રેષ્ઠ જ્ઞાન એનું નામ તત્ત્વજ્ઞાન જે ઉત્તમોત્તમ પંડિત મરણ અપાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે અપૂર્વ ગુણોનાં સર્જનમાં તત્પર એનું નામ તત્ત્વજ્ઞાન જે શ્વાસે શ્વાસે પંચ પરમેષ્ઠિઓને યાદ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સઘળાય સાવધ વ્યાપારોનો ત્યાગ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે જિનસાસન રુપ ગગનાંગનમાં ધ્રુવ તારો એનું નામ તત્ત્વજ્ઞાન જે દર્શન-જ્ઞાન-ચારિત્ર રુપ રત્નત્રયી સંપન્ન એનું નામ તત્ત્વજ્ઞાન જે ૧૦ પ્રકારનાં યતિધર્મનું પાલન કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ૭૦ પ્રકારે કરણ-સિત્તરીના ભેદો બતાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે પંચાચાર પાલનમાં તત્પર બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ષડ્વવનિકાયનાં રક્ષણમાં તત્પર બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ધર્મધ્યાનાદિ શુભ ભાવોમાં સદા રક્ત બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ગુણિજનોમાં અત્યંત વલ્લભ પ્રિય એનું નામ તત્ત્વજ્ઞાન જે ગુણોનાં સમુહનું એકમાત્ર નિવાસ સ્થળ એનું નામ તત્ત્વજ્ઞાન જે જૈનશાસન પ્રતિ પૂર્ણ વફાદારી બતાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ભવ્યજીવોને સદ્ધર્મ રુપી દેશનાનું પાન કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ચંદ્રની સમાન સોળે કળાએ ખીલેલો એનું નામ તત્ત્વજ્ઞાન જે આ અવનિતળનું અલંકાર છે એનું નામ તત્ત્વજ્ઞાન જે અકુશલ મન-વચન-કાયાની પ્રવૃત્તિ રોકાવે એનું નામ તત્ત્વજ્ઞાન રુપી ગંધહસ્તિઓ માટે સિંહ સમાન એનું નામ તત્ત્વજ્ઞાન သို့ કુમત જે સૌભાગ્યવš ભવ્યજીવોનાં ચિત્તને રંજન કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ગ્રહણ-આસેવન રુપ બે શિક્ષાઓ સિખડાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે પૃથ્વી ઉપર અપ્રતિબદ્ધ વિહાર કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સર્વજ્ઞ ભગવંતોનાં સિદ્ધાંતોનો પ્રચારક એનું નામ તત્ત્વજ્ઞાન જે ઉન્માર્ગનું ઉત્ખલન કરી સન્માર્ગમાં સ્થિર કરાવે એનું નામ તત્ત્વજ્ઞાના જે સંસાર રુપ અગ્નિમાં બળતા જીવો માટે મેઘ સમાન એનું નામ તત્ત્વજ્ઞાન જે જીવને પ્રતિદિન ઉત્તરોત્તર સંવેગવાન બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે જિનેશ્વરની આજ્ઞાનો મર્મ બતાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે કર્મરોગથી પીડિત માટે ભાવ વૈધ સમાન એનું નામ તત્ત્વજ્ઞાન જે કલ્યાણકારી વેલડી માટે જલની નહેર સમ એનું નામ તત્ત્વજ્ઞાાન જે પાંચે ઈન્દ્રિયોનાં દમન કરવામાં તત્પર બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે જિનશાસન રૂપી સરોવર માટે રાજહંસ સમ એનું નામ તત્ત્વજ્ઞાન નિશ પ્રગલિશ આવ્યા નિન માટે એનું નામ સેનાના

Loading...

Page Navigation
1 ... 527 528 529 530