Book Title: Jain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Author(s): Charitraratnavijay
Publisher: Jingun Aradhak Trust

Previous | Next

Page 528
________________ જે વિવિધ વિષયોન મોહરુપ ઝેરને ઉતારે એનું નામ તવજ્ઞાન જ જે તારક તત્ત્વો તરફ રુચી જગાડે એનું નામ તcવજ્ઞાન જે શાથhત સુખોની પ્રાપ્તિ માટે લક્ષ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન છે જે સંસારવાસમાં મહેમાન બની રહેવું શિખડાવે એનું નામ તત્વજ્ઞાન જ જે વિરતિમાં સફળ અને ભક્તિમાં પાગલ બનાવે એનું નામ તત્વજ્ઞાન આ જે શોક-સંતાપથી રહિત અનંત સુખનાં માલિક બનાવે એનું નામ તત્વજ્ઞાન જે હૃદયમાં વ્રત અને મુખમાં અમૃત લાવે એનું નામ તcવજ્ઞાન જે તમામે તમામ પાપોની ઉપેક્ષા કરાવે એનું નામ તત્વજ્ઞાન જે એક માત્ર મોક્ષ પ્રતિ જ અપેક્ષા કરાવે એનું નામ તત્વજ્ઞાન જે કઠોરવચનનો ત્યાગવડે સર્વ જીવોને વશ કરાવે એનું નામ તત્વજ્ઞાન જે કૃનતા નાશક અને કૃતજ્ઞતાધારક બનાવે એનું નામ તtવજ્ઞાન જે શારીરીક અને આત્મિક આનંદતા માટે સમર્થતા ધરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે આત્માને પરમાતમા બનાવે એવું ૧ માત્ર શાન એનું નામ તત્વજ્ઞાન જે સર્વજીવો પ્રતિ દોષદ્રષ્ટિ છોડાવી ગુણદ્રષ્ટિ ધારણ કરાવે એનું નામ તવજ્ઞાન જે ગૃહપાશને છોડાવી ગુરુપાશથી બંધાવે એનું નામ તeઘજ્ઞાન આ જે પ્રભુ ભક્તિ પ્રતિ નાસ્તિકો છે તેમને પણ આસ્તિક બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જ જે આશ્રવના રોધક અને સંવરના ચાહક બનાવે એનું નામ તત્વજ્ઞાન જે અંત સમય સુધી સમાધિભાવ કરાવે એનું નામ તત્વજ્ઞાન આ જે દુ:ખમય અગારમાય બતાવી અણગાતભાવ તરફ લઈ જાય એનું નામ તત્વજ્ઞાન જે અમોધ ગુરુકૃપા પ્રાપ્ત કરાવી જીવન ઉજજવલ બનાવે એનું નામ રાવજ્ઞાન - જે મૂર્તિપૂજાનો દ્વેષીઓને મૂર્તિપૂજક બનાવે એનું નામ તcવજ્ઞાન જે ચાર નિક્ષેપે ભવ્ય જીવોને તારે એનું નામ તત્વજ્ઞાન - જે જિજ્ઞાસુવૃંદની જ્ઞાનવિપાસાને તૃપ્ત કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે પરમપિતા પરમાત્માની નિત્ય અનુમોદના કરાવે એનું નામ તત્વજ્ઞાન જે દેવગુરુની ભક્તિમાં વિશિષ્ટ શક્તિ અપાવે એનું નામ તcવજ્ઞાન જે પરલોક અને પરમલોક તરફ દ્રષ્ટિવાનું બનાવે એનું નામ તtવજ્ઞાન જે જીવનની સાધનામાં સફળ બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે જીવકરુણા અને જાત કઠોરતાનું આદર્શ જીવન બનાવે એનું નામ તત્વજ્ઞાન જે સંયમ અને તપનું મનોહર મિલન કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે જ્ઞાન અને ક્રિયાનો સુભગ સમન્વય કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ભક્તિરાગ અને વિષયવિરાગની પ્રધાનતા બતાવે એનું નામ તત્વજ્ઞાન - જે ગુરુવિનય અને શિષ્ય વાત્સલ્ય કરાવે એનું નામ તત્વજ્ઞાન જ જે પ્રકૃષ્ણ મેઘા અને ભાવનાશીલ ઉર્મીઓનાં સ્વામી બનાવે એનું નામ તવજ્ઞાન જે સકલાગમ રહસ્યવેદી અને જિનાજ્ઞા મર્મવેદી બનાવે એનું નામ તcવજ્ઞાન જે નિત્ય સુકૃતાનુમોદના અને દુષ્કૃતગહાંગ્રહો કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જ જે સર્વજીવોને સમાનદ્રષ્ટિથી જોનાર બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન - જે સવિ જીવ શાસન રસીની ભાવને ભાવિત કરાવે એનું નામ તtcવજ્ઞાન જે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી પ્રતિબદ્ધ બનાવે એનું નામ તત્વજ્ઞાન જે આંતરશત્રુઓનો નાશ કરવા માટે હરપળ સાવધાન એનું નામ તત્ત્વજ્ઞાન - જે ૧૮ પાપથાનક રુપ હાથિઓને ભેદવા માટે સિંહ સમાન એનું નામ તત્ત્વજ્ઞાન જે ઉપશમરસનો ઉપાસક બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સિદ્ધપદનો સાધક બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જ જે જીવન નૈયાને નાયક બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે પ્રેમની સુગંધ ફેલાવી, સ્નેહની સરગમ બજાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે બાહાભાવોમાં વિરાગતા સાથે સર્ક્યુતર ભાવોમાં લીનતા લાવે એનું નામ તત્વજ્ઞાન જે દિવ્યદૃષ્ટિનું દાન અને પ્રેરણાનું અમૃતપાન કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે કાયાનાં નામને પણ અમરત્વ પ્રદાન કરાવે એનું નામ તત્વજ્ઞાન જે સત્યપક્ષનો જે સદા પક્ષપાણી ઘાનાવે નું નામ તત્ત્વજ્ઞાન જે સર્વ સાધમિકો પ્રતિ પ્રમ-વાસરાવાનું બનાવે એનું નામ તત્વજ્ઞાન - જે અધ્યાત્મભાવમાં સદાએ નિમગ્ન બનાવે એનું નામ તવજ્ઞાન જ જે પ્રમાદ રુપ પર્વતોનો હંમેશા ચૂરેચૂરા કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે નવતત્વોનાં ચિંતનમાં નિપુણ મતિ બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન - જે જીવવિચાર દ્વારા જગતનાં સર્વ જીવોનું ભાન કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે લઘુ સંગ્રહણી દ્વારા વિશ્વનું કિંચિત્ સ્વરુપ બતાવે એનું નામ તત્વજ્ઞાન જે દેડક દ્વારા ૨૪ દ્વારોથી જ્ઞાન વધારે એનું નામ તત્ત્વજ્ઞાન છે જે પ્રથમ કર્મગ્રંથથી કર્મનાં ભેદો જણાવે એનું નામ તત્ત્વજ્ઞાન - જે દ્વિતીય કર્મગ્રંથથી ૧૪ ગુણઠાણા સમઝાવે એનું નામ વવજ્ઞાન જે તૃતીય કર્મગ્રંથથી કર્મ કેવી રીતે બંધાવે તે બતાવે એનું નામ તત્વજ્ઞાન જે ચોથો કર્મગ્રંથથી કર્મનો મર્મ જણાવે એનું નામ તરવજ્ઞાન જે પાંચમાં કર્મગ્રંથથી ૧૦૦ ગાથા બતાવે એનું નામ તવજ્ઞાન જે છરા કર્મગ્રંથથી કર્મોનાં ભાંગાઓ બતાવે એનું નામ તવજ્ઞાન જે ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિ મંડાવે એનું નામ તત્વજ્ઞાન જે બંધ-ઉદય-ઉદીરણો અને સત્તાનું અસ્તિત્વ બતાવે એનું નામ તત્વજ્ઞાન જે મતિ (બુદ્ધિ) ને તીણા બનાવે એનું નામ તત્વજ્ઞાન જે શ્રુતનો વારસો સમૃદ્ધ બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે અવધિજ્ઞાનની મહિમા વધારે એનું નામ તત્ત્વજ્ઞાન જે મન:પર્યવજ્ઞાનની મહિમા વધારે એનું નામ તત્ત્વજ્ઞાન જે કેવળજ્ઞાનની સૂમતા બતાવે એનું નામ તત્ત્વજ્ઞાન - જે દર્શનાવરણીય કર્મથી મુક્ત કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે વેદનીય શાતા-અશાતાનો વિભાગ પાડે એનું નામ તત્વજ્ઞાન જે મોહનીય કર્મનો નશો ઉતારે એનું નામ તત્વજ્ઞાન છે જે એકાંત શુભ આયુષ્ય બંધાવે એનું નામ તત્વજ્ઞાન જે તીર્થકર નામકર્મ સુધી લઈ જાય એનું નામ તત્વજ્ઞાન જે ઉચ્ચ ગોગમાં જ જમઅપાવે એનું નામ તત્વજ્ઞાન જે સઘળાય અંતરાયો નાસ કરે એનું નામ તત્ત્વજ્ઞાન જે પ્રદર્શનની માહિતિ આપે એનું નામ તત્વજ્ઞાન જે ચોવિશે તીર્થકરોનાં જીવનથી માહિતગાર બનાવે એનું નામ તત્વજ્ઞાન જે ગણધરોનાં ઉત્કૃષ્ટ ગુણોનું જ્ઞાન કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન : જે શુભ અને અશુભ વિપાકનો ભેદ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ગહન એવા નય/નિક્ષેપાદિના ભાંગા બતાવે એનું નામ તત્વજ્ઞાન જે શ્રમણોપાસકોની આચાર વ્યવસ્થા બતાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સંયમી જીવનનાં આચાર-વિચાર બતાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે કિયાવાદીનું મંડન અને અક્રિયાવાદીનું ખંડન કરે એનું નામ તત્ત્વજ્ઞાન જે જૈન દર્શનના જ મુખ્ય તત્વોનું નિરુપણ કરે એનું નામ તત્વજ્ઞાન : જે દ્વાદશાંગી અને ૬૩ શલાકા પુરુષોનું નિરુપણ કરે એનું નામ તત્ત્વજ્ઞાન જ જે ગૌતમસ્વામીનાં ૩૬૦૦૦ પ્રશ્નોનાં ઉત્તર બતાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે આનંદાદિ ૧૦ મહાશ્રાવકોની જીવનચર્યા સમજાવે એનું નામ તત્વજ્ઞાન જે ઉત્સર્ગ અને અપવાદનું સંતુલન જાળવે એનું નામ તત્ત્વજ્ઞાન

Loading...

Page Navigation
1 ... 526 527 528 529 530