________________
જૈન કોસ્મોલોજી
પરિશિષ્ટ-૨
ખુશખબર.... ખુશખબર.. ખુશખબર....
જિનશાસનનાં નભોમંડલમાં... જિનગુણ આરાધક ટ્રસ્ટ તરફથી.... હિન્દી ભાષીયો માટે.. આ JAIN cosMOLOGY ગ્રંથને લાગતું વળગતું.
એક દળદાર આગામિ સાહિત્ય એટલે... सचित्र तत्त्वज्ञान का नया नजराना...
ILLUSTRATED AIN COSMOLOGV सर्वज्ञ कथित विश्व व्यवस्था
(સંવધત હિન્દી આવૃત્તિ) { તા.ક.ર ટુંક સમયમાં આપશ્રી સામે આ ગ્રંથ પણ પ્રસ્તુત થઈ જશે. }
તો. ક. આ JAIN cosMOLOGY ગ્રંથ, જૈન દર્શનના અનેક સિદ્ધાંતોને સમજવા અને સમજાવવા માટે પર્યાપ્ત સામગ્રી પૂરી પાડે છે. તેથી તમે વાચીને બીજા અનેક ભવ્ય જીવોને વાચવાની પ્રેરણા કરી શકો છો અને તેના આધારે
સુકૃતનો સેતુ બાંધી શકો છો. * આ ગ્રંથ, બીજે -ત્રીજે મૂકીને જ્ઞાનની આશાતના ન થાય,
તેની ખાસ સંભાળ રાખશો. * જો ગ્રંથની જરૂરિયાત ન હોય, તો આ ગ્રંથમા લખેલ પ્રાપ્તિસ્થાન પર ખુશીથી પરત કરવા વિનમ્ર વિનંતી..
૬.
જિનગુણ આરાધક ટ્રસ્ટ
૪૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org