________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા
ઉદ્ધાર પલ્યોપમ અને સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ વડે તિતિલોકવર્તી અસંખ્યાતા દ્વીપ સમુદ્રોની સંખ્યાની સરખામણી થઈ શકે છે. કારણ કે ૨૫ કોડાકોડી૧૦ (૨૫૦૦૦૦૦૦૦૦000000) સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યો.ના જેટલા સમયો છે તેટલા જ દ્વીપ સમુદ્રો છે એટલે તો ૨૫ કોડાકોડી કૂવાઓમાં પૂર્વરીતિએ કરેલા અસંખ્યઅસંખ્ય ખંડવાળા રોમખંડોની જેટલી સંખ્યા થાય તેટલા દ્વીપ - સમુદ્રો છે. સાગરોપમ વડે અઢી સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમના જેટલા સમયો તેટલા દ્વીપ સમુદ્રો છે.૧૧
॥ इति सूक्ष्म उद्धार पल्योपमम् ॥
(૩) બાદર અદ્ધા પલ્યોપમ
પૂર્વ બાદર ઉદ્ઘાર પલ્યોપમ વખતે જે માપના પલ્યમાં જે રીતે વાલાગ્રો ભર્યા હતા, તેવી જ રીતે અહીં પણ કલ્પના કરવી. તે વખતે એ પલ્યમાંથી પ્રથમ પ્રતિસમય ઉદ્ધાર ક્રિયા કરી હતી ત્યારે અહીં બાદર અહ્વા પલ્યોપમ કાઢવા માટે, ૧૦૦-૧૦૦ વર્ષે ૧-૧ વાલાગ્ર કાઢવા એટલે કે ૧૦૦ વર્ષ થાય એટલે ૧ વાર ૧ વાલાગ્ર અપહરવો. બીજા ૧૦૦ વર્ષ થાય ત્યારે ૧ બીજો વાલાગ્ર બહાર કાઢવો. આ પ્રમાણે ક્રિયા કરતાં જ્યારે તે પલ્ય વાલાગ્રોથી રહિત થાય ત્યારે બાદર ઉદ્ધાર પલ્યોપમ થાય. આ પલ્યોપમ સંખ્યાતા ક્રોડ વર્ષો પ્રમાણ છે અને આનું નિરૂપણ આગળ કહેવાતા સૂક્ષ્મ અહ્વા પલ્યોપમ સમજવાને માટે છે.
આવા ૧૦ કોડાકાડી બાદર અદ્ધા પલ્યોપમે એક બાદર અદ્ધા સાગરોપમ થાય છે. અહીં “અહ્વા’ એટલે સમયની સાથે સરખાવાતો કાળ.
II કૃતિ વાનર સદ્ધા પત્યોપમમ્ ॥
(૧૦) કોડાકોડી એટલે ક્રોડ સંખ્યાને એક ક્રોડે ગુણતાં જે સંખ્યા પ્રાપ્ત થાય તે સમજવી. જેમ ૧૦,૦૦,૦૦,000 દશ ક્રોડને ૧,૦૦,૦૦,૦૦૦ એક ક્રોડે ગુણીએ તો ૧૦,૦૦,૦૦,00,00,00,00,000 (દશ કો.કો.) સંખ્યા આવે. (પરંતુ વર્ગ ગણિતની જેમ તેટલી સંખ્યાને તેટલાએ ગુણવા તેમ નહિ.)
(૧૧) ‘“હિં સુહુમનદ્વારપતિોવમસારોવમેરૢિ વીવસમુદ્દાળ ૩દ્ધારો થેપ્પ'' । સિદ્ધાંતેઽપ્યુń - ‘વડ્યાળ અંતે ! ટીપ સમુદ્દા उद्धारेणं पन्नता ? गोयमा ! जावइआणं अड्डाइज्जाणं उद्धारसागरोवमाणं उद्धार समया, एवइयाणं दीपसमुद्दा उद्धारेणं पन्नतं ॥ " * અન્યપ્યાદુ :- ‘‘બાવળો ઉદ્ધારો, બટ્ટાફનાળ સાવરાળ મવે । તાવયા જીતુ તો, હવંતિ ટીવા-સમુદ્દા ય ।।''
(પ્રવચન સારોદ્વાર / દ્વાર - ૧૫૯)
★ उद्धारसागराणं, अड्डाइज्जाणं जत्तिया समया । एत्थ किर तिरियलोए दीवसमुद्धा उ एवइया ॥
૩૪૪
Jain Education International
For Private & Personal Use Only
(ચૈત્યવંદન મહાભાષ્ય / ગાથા - ૬૫૩)
www.jainelibrary.org