________________
૮૩૦
દસ પ્રકારના એષણાદોષો તેમને કરે છે. સોળ ઉત્પાદનના દોષો સાધુને લીધે થાય છે, કેમકે સાધુ જ તેને કરે છે. દસ એષણાના દોષો ગૃહસ્થ અને સાધુ બન્નેને લીધે થાય છે, કેમકે શંકિતદોષ અને અપરિણતદોષ સાધુને લીધે થાય છે અને બાકીના દોષો ગૃહસ્થને લીધે થાય છે. પ્રારૈષણાના પાંચ દોષો છે. તે આગળ કહેશે. કહ્યું છે કે, “સોળ, સોળ અને દસ ઉદ્દગમ, ઉત્પાદન અને એષણાના દોષો ક્રમશઃ ગૃહસ્થ, સાધુ અને બન્નેથી થાય છે. ગ્રામૈષણાના પાંચ દોષો છે. (૧)' (૯૨-૯૭)'
ગુરુ આ દસ પ્રકારના એષણાદોષોને વર્જે છે.
ગ્રાસ એટલે ભોજન. ગ્રાસ સંબંધી એષણા એટલે શુદ્ધિ - અશુદ્ધિની વિચારણા તે પ્રારૈષણા. તેના દોષો તે પ્રારૈષણાના દોષો.” - પ્રવચનસારોદ્ધારની ટીકામાં ગ્રામૈષણાની આ પ્રમાણે વ્યાખ્યા કરી છે.
તે ઐસેષણાદોષો પાંચ પ્રકારના છે. તે આ પ્રમાણે – ૧ સંયોજનાદોષ, ૨ પ્રમાણાતિરિક્તદોષ, ૩ ઈંગાલદોષ, ૪ ધૂમદોષ અને ૫ અકારણદોષ. પિંડવિશુદ્ધિમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -
શબ્દાર્થ - ય = બતાવ્યા પ્રમાણે, સોતસ = સોળ, સોતન = સોળ, રસ = દશ, ૩ = ઉદ્દગમ, ૩પ્પીય = ઉત્પાદન, પુસા = એષણા, તોફા = દોષો, ઉહિ = ગૃહસ્થ, સાદુ = સાધુ, મથામવા ગૃહસ્થ અને સાધુથી થનારા, પંર પાંચ, પાસા = ગ્રામૈષણાના, રૂમે આ. (૯૩)
ગાથાર્થ - ઉપર જણાવ્યા પ્રમાણે સોળ ઉદ્દગમના દોષો ગૃહસ્થથી, સોળ ઉત્પાદનના દોષો સાધુથી અને દશ એષણાના દોષો ગૃહસ્થ અને સાધુ બન્નેથી ઉત્પન્ન થનારા છે. હવે ગ્રામૈષણાના પાંચ દોષો છે, તે આ પ્રમાણે છે (૯૩).
ઉદ્ગમ-ઉત્પાદન-એષણાદોષનું નિગમન અને ગ્રામૈષણાદોષની પ્રસ્તાવના -
ટીકાર્થ - “ફ' = “રત્યે આમ દર્શાવ્યા પ્રમાણેના, “સોસ સોસ ' = ‘ષોડશ પોડશ રશ' સોળ, સોળ અને દશ સંખ્યાવાળા દોષો જે યથાક્રમે, ‘૩૧-૩Mયો તોસા' = ‘દ્રમોત્યાનૈષ વિષયા' ઉગમ-ઉત્પાદન અને એષણાસંબંધી છે, જેનું વર્ણન ઉપર કરાયેલું છે તે, “સોસા' = “તોષા:' આહારના દૂષણો-દોષો, ક્રમથી હિસાબૂમથામવા' = ‘હિસાધૂમ પ્રમવાદ' ગૃહસ્થથી, સાધુથી અને ઉભય = ગૃહસ્થ-સાધુથી ઉત્પન્ન થનારા છે.
અહીં એ ૪૨ દોષોમાં સોળ-સોળ ઉમદોષો ગૃહસ્થથી ઉદ્ભવે છે, કારણ કે તેઓના કર્તા પ્રાયઃ ગૃહસ્થ હોય છે. સોળ સોળ ઉત્પાદના દોષો યતિથી જ ઉદ્ભવે છે,