________________
પાંચ પ્રકારના ગ્રામૈષણાદોષો
૮૩૯ દેહ અને સંયમનો ક્ષય કરનાર એવા વિરુદ્ધદ્રવ્યનો આહાર પણ ફ્લેશફળ જ છે. માટે તેવા ભોજન પણ ન કરવા. વિરુદ્ધદ્રવ્ય કોને કહેવાય? તે જણાવતાં કહે છે –
જેમકે દહીંનો તેલ સાથે સંયોગ અથવા દૂધનો તેલ સાથેનો સંયોગ એ કોઢના વિકારને કરનાર છે.
તેમજ, સમાનભાગે મેળવેલ ઘી અને તેલનો સંયોગ એ કેટલાંક કાળ પછી ઝેર બને છે. આ પ્રમાણે ૯૫મી ગાથાની વ્યાખ્યા કરી. (૯૫).
અવતરણિકા - હવે જે કહેવામાં આવ્યું કે “શેષ ફ્લેશફળ છે? તે શી રીતે બને છે? તે જણાવતા કહે છે –
શબ્દાર્થ - નેળ = જે કારણથી, અફવદુ = બેવાર, અફવદુતો = ત્રણવાર, મરૂપમાળા = ત્રણવારથી વધારે, બોય = આહાર, મુત્ત = વાપરેલો, હાન વ = અધિકÚડિલ કરાવે, વાન્ન વ = અથવા ઉલ્ટી કરાવે, મારે વ = અથવા પ્રાણનો ત્યાગ કરાવે, તે = તે અધિક આહાર, મનોરંત = પાચન નહિ થતો. (૯૬)
ગાથાર્થ - બે વખત, ત્રણ વખત અને તેથી વધુ વખત કરાયેલો આહાર પાચન નહિ થવાના યોગે તેવા આહાર કરનારને અધિકÚડિલ કરાવે અથવા ઉલ્ટી કરાવે અથવા તેના પ્રાણનો પણ ત્યાગ કરાવે છે. (૯૬)
ટીકાર્ય - અતિ બહુવગેરે ભોજન શું કરે? ઝાડા-ઉલ્ટી વગેરે કરાવે -
“કેળ' = “જેના કારણે જે લોલુપતા આદિ કારણસર, ‘અફવ૬ = ‘તિવ૬ બે વાર લેવામાં આવતાં અતિબહુકમ્ નામના આહારથી, ‘મફતો' “ગતિબદુશઃ' ત્રણ વાર લેવામાં આવતા અતિબહુકમ્ નામનાં આહારથી તથા, ‘ગરૂપમાળા' = “તિપ્રમાણેન' ત્રણવારને ઓળંગીને લેવામાં આવતા અતિપ્રમાણમ્ નામક આહારથી, બધામાં તૃતીયાવિભક્તિ કરણરૂપે લેવામાં આવી છે. અથવા તો અતિપ્રમાણમ્ જેનું બીજું નામ અતૃપ્યમાન' છે તેની વ્યાખ્યા બતાવતાં કહે છે. તૃપ્તિને ન માનતા એવા સાધુથી જે અશનાદિ “મોયાં મુત્ત' = “મોનનમ્ મુમ્' = ભોજન વાપરવામાં આવ્યું. ઉપરોક્ત વાપરવામાં આવેલ અતિબહુકમ્ વગેરે આહાર શું કરે? તે કહે છે, “હાન વ' = “ દા' = ઝાડા કરાવે, ‘વાનેન્ન વ' = “વમવેદી' ઉલ્ટી કરાવે, “મારેન્ક વ' = “માદા' = પ્રાણત્યાગ કરાવે. મૂળગાથામાં ‘વા’ શબ્દો સ્વસ્થાને છે અને વિકલ્પને સૂચવનાર છે. “ત' = તમ્' = તે અતિબહુકાદિ ભોજન કેવું હોય ત્યારે ઝાડા વગેરે કરાવે? તે કહે છે, “મનીત' = નીર્થ = અજીર્ણ થતું પરિણમન ન પામતું અર્થાત્ નહિ પચતું ભોજન.