________________
प्रशस्तिः
११४३
मदद्रव्यखहस्तेऽब्दे, वैक्रमीये विनिर्मिता । वृत्तिरेषा चिरं नन्देद्, गुरुमाहात्म्यदर्शिका ॥११॥ यदवापि मया पुण्यं, वृत्तिरचनयाऽनया । बहुमानो गुरौ तेन, सर्वेषां हृदि वर्धताम् ॥१२॥ वृत्तावस्यां क्षतिः स्याच्चेद्-मन्दत्वेन मतेः कृता । तत्कृतेऽहं क्षमा याचे, विद्वांसः शोधयन्तु ताम् ॥१३॥ इति श्रीगुरुगुणषट्त्रिंशत्पट्रिशिकाकुलकवृत्तिः समाप्ता ।
शुभं भूयात् सर्वजगतः।
जह कच्छुल्लो कच्छु, कंडुयमाणो दुहं मुणइ सुक्खं । मोहाउरा मणुस्सा, तह कामदुहं सुहं बिंति ॥
જેમ ખરજવાનો દર્દી ખંજવાળને ખણતો દુઃખને સુખ માને છે, તેમ મોહાધીન મનુષ્યો કામદુઃખને સુખ કહે છે. सुच्चा ते जिअलोए, जिणवयणं जे नरा न याणंति । सुच्चाण वि ते सुच्चा, जे नाऊणं न वि करेंति ॥
જે મનુષ્યો જિનવચનને જાણતા નથી તેઓ જીવલોકમાં શોકપાત્ર છે. જેઓ જિનવચનને જાણવા છતાં તેનું આચરણ કરતા નથી તેઓ તે શોકપાત્ર જીવો કરતા પણ વધુ શોકપાત્ર છે. सयलम्मि वि जियलोए, तेण इहं घोसिओ अमाघाओ। इक्कं पि जो दुहत्तं, सत्तं बोहेइ जिणवयणे ॥
જે એક પણ દુઃખી જીવને જિનવચનમાં બોધ પમાડે છે તેણે આ સંપૂર્ણ જીવલોકમાં અમારીની ઘોષણા કરી છે. सम्मत्तम्मि उ लद्धे, ठड्याइं नरयतिरियदाराई। दिव्वाणि माणुसाणि य, मोक्खसुहाइं सहीणाई ॥
સમ્યકત્વ પામે છતે નરકગતિ અને તિર્યંચગતિના દ્વારા બંધ થઈ જાય છે અને દેવસબંધી, મનુષ્યસંબંધી અને મોક્ષના સુખો તેને સ્વાધીન થઈ જાય છે.
+