________________
પાંચ પ્રકારના ગ્રાસૈષણાદોષો
દોષોની એક સાથે વ્યાખ્યા કરવાની ઇચ્છાથી કહે છે –
૮૪૧
શબ્દાર્થ - ગંગર = ધૂમાડા વગરનો બળતો અંગારો, ધૂમ = ધૂમાડાવાળું અડધું બળતું લાકડું વગેરે, વમ = સરખો, વનિધળરળ = ચારિત્રને બાળવાના, માવો = સ્વભાવથી, નં જે અશનાદિ, ફત્હ = આ ગ્રાસૈષણાના દોષમાં, તેં = અશનાદિ, ત્તો રાગવાન, ઠ્ઠો = દ્વેષવાન, મુંદ્ = વાપરે, અંર્ં = અંગારદોષવાળું, ૬ = અને, ધૂમં ધૂમદોષવાળું, ૬ = અને (૯૭)
=
=
ગાથાર્થ - જેમ લાકડાને અગ્નિ સર્વથા બાળીને ધૂમાડા વગરના અંગાર જેવો બનાવે છે અને અડધું બાળીને ધૂમાડાવાળું બનાવે છે તેવી રીતે જે સાધુ આહાર વાપરતી વખતે પ્રશંસાપૂર્વક વાપરે તે પોતાના ચારિત્રને સર્વથા બાળીને અંગારા જેવું બનાવે છે અને જે સાધુ વિ૨સ આહારની નિંદા કરીને વાપરે તે પોતાના ચારિત્રને અડધા બળેલા ધૂમાડાવાળા લાકડા જેવું મલિન બનાવે છે. (૯૭)
ટીકાર્થ - અંગાર અને ધૂમાડાની ઉપમા ચારિત્રરૂપી ઇન્જન સાથે -
-
‘WIR: ' અહીં લાકડા વગેરેને ઇન્ધન કહેવાય છે. અગ્નિથી બળેલા, ધૂમાડા વિનાના બળતા અગ્નિ = સળગતાં કોલસાસ્વરૂપ લાકડા વગેરેને અંગાર કહેવાય છે. તથા, ‘ધૂમ:’ ધૂમાડા સાથે હોય તે સધૂમ, સધૂમ એવું ઇંધન કે જે અંગારભાવને પામ્યું ન હોય, અર્થાત્ દાહક્રિયાને અનુભવતું ઇન્ધન જ્યારે અડધું બળી જાય છે ત્યારે તેમાં ધૂમાડાનો સદ્ભાવ હોવાથી તે ઇન્ધન સધૂમ કહેવાય છે
ધૂમાડા સાથેનો અંગાર તે દ્રવ્યઇન્ધન, એની સાથે ઉપમા = સદશતા જેની કરાઈ છે તે ‘વરÒન્ધન’ કહેવાય છે, ‘વાળેન્ધન’ની વ્યાખ્યા કરતા કહે છે કે, ‘વરĪ' એટલે કે ચારિત્ર, તે ચારિત્ર જ ઈન્ધન બને છે, કારણ કે એમાં બળવાપણું રહેલું છે. એ બળવાપણાનું જે કરવું, તે ‘નિધળજરળ' કહેવાય છે. ‘વધિળજળમાવો' = ‘વરબેન્કનળમાવત' = ચારિત્રરૂપી ઇન્ધનને અંગાર કે સધૂમ સમાન કરવાપણાથી.
અહીં ભાવાર્થ આ છે કે જેમ દ્રવ્યઇન્ધનમાં દાહ્યપણું = બળવાપણું, દાહક = બાળવાપણું અને તેનાથી સાધ્યકાર્ય ધૂમ-દાહ-પાચન વગેરે આ ત્રણેય હોય છે, તે જ પ્રમાણે ભાવઇન્ધનમાં પણ દાહ્ય, દાહક અને તેનાથી ઉત્પન્ન થતું કાર્ય આ ત્રણેય હોય છે. જેમકે, દ્રવ્યન્શનમાં લાકડા વગેરેને બાળવું તે દાહ્ય, દાહક તે અગ્નિ અને તેનાથી સાધ્ય એવું કાર્ય તે ધૂમાડા કરવાપણું અને અંગારાપણાં સ્વરૂપ રહેલું છે. તે જ રીતે, ભાવઇન્ધનમાં ચારિત્ર એ દાહ્ય છે, અશનાદિનો વિષય બનતો સાધુનો રાગ-દ્વેષનો પરિણામ એ દાહક-અગ્નિ છે અને તેનાથી સાધ્ય કાર્ય એ છે કે, ‘આ આહાર લૂખો છે' ઇત્યાદિ વચનો ઉચ્ચારવા દ્વારા ચારિત્રને ધૂમાડારૂપે મલિન કરવાપણું અને, ‘આ આહાર મિષ્ટ છે' ઇત્યાદિ વચનો