________________
દસ પ્રકારના એષણાદોષો
૮૩૧ કારણ કે યતિ જ તેઓને કરે છે. ગૃહસ્થ અને સાધુ = ઉભયથી એષણાદોષો ઉદ્દભવે છે, કારણ કે ગૃહસ્થ અને સાધુ તેના કરનારા હોય છે. શંકિતદોષ અને સાધુભાવઅપરિણતદોષ આ બે સાધુ થકી ઉત્પન્ન થયેલા હોય છે. શેષ પ્રષિતાદિ આઠ દોષો અવશ્ય ગૃહસ્થથી જ ઉદ્ભવે છે.
આ પ્રમાણે વિધિથી લેવાયેલ આહાર વિધિપૂર્વક વાપરવાનો હોય છે. માટે હવે ગ્રામૈષણાનો અવસર હોવાથી તે દોષની પ્રસ્તાવના કહે છે.
પં' = “પ' આગળ ૪૨ દોષોની વાત થઈ. એટલે હવે સંયોજના આદિ દોષોની વાત જણાવતાં કહે છે. વળી, પાંચસંખ્યા પ્રમાણ દોષો છે. તે દોષો શેના છે? તે કહે છે,
સેસMIT' = “પ્રાઔષાયા' – “પ્રારૈષણાયાં વા' = પ્રારૈષણાના છે. “પ્રાસ' એટલે કે ભોજન. તે વિષયક એષણા, એટલે કે, શુદ્ધ-અશુદ્ધની વિચારણા. અર્થાત્ વાપરતી વખતે શુદ્ધ અને અશુદ્ધની વિચારણા. એટલે કે વાપરતા “ભાવ” અને “વિધિ” બન્ને જોવાના હોય છે, “ભાવ” = ખાતી વખતે રાગ-દ્વેષ ન કરવો. “વિધિ’ = સંયોજના ન કરવી. ષષ્ઠીવિભક્તિ લગાડીને તે ગ્રામૈષણાના, અથવા સપ્તમીવિભક્તિ લગાડીને તે ગ્રામૈષણાવિશે હવે કહેવામાં આવનારા સંયોજના વગેરેના દોષો છે. “' = “' તે આ પ્રમાણે છે. (૯૩)
અવતરણિકા - હવે, પ્રસ્તાવનામાં જણાવેલ તે જ પ્રારૈષણાના દોષોને નામથી બતાવે છે, તેમજ પહેલા દોષ = સંયોજનાનું સ્વરૂપ બતાવે છે –
શબ્દાર્થ - સંનોય = સંયોજના, પ્રમાણે પ્રમાણ, કુંત્તેિ અંગાર, ધૂમ ધૂમ, વાળ કારણ, પઢમાં પહેલો દોષ, વરદાન્તરે = ઉપાશ્રયની બહાર અને અંદર, વા = અથવા, રહેવું = સ્વાદને માટે, બ્રસંગો I = દ્રવ્યોને ભેગા કરવા. (૯૪)
ગાથાર્થ - (૧) સંયોજના (૨) પ્રમાણ (૩) અંગાર (૪) ધૂમ અને (૫) કારણ. એ પાંચ ગ્રામૈષણાના દોષો છે. તેમાં સ્વાદ માટે ઉપાશ્રયની બહાર અને અંદર બે દ્રવ્યો ભેગા કરવા તેને સંયોજના કહેવામાં આવે છે. (૯૪).
સંયોજના વગેરે ભોજનવિષયક પાંચ દોષોનું નામકથન -
ટકાર્થ - (૧) “સંયોગના' = ભેગું કરવું તેને સંયોજના કહેવાય છે. ગૃદ્ધિના કારણે રસમાં ઉત્કર્ષ = વધારો કરવા માટે સુકુમારિકા = તળેલી રોટલી - પોચીપૂરી વગેરે દ્રવ્યોને ગોળ વગેરે દ્રવ્યો સાથે મેળવવું ઇત્યાદિ સ્વરૂપ જે કરવામાં આવે છે તે પ્રથમ સંયોજના નામક ગ્રામૈષણા દોષ છે.