Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૯૪]
ઇતિહાસની પૂર્વ ભૂમિકા
[ મેં.
1. Sankalia, Investigations into Prehistoric Archaeology of Gujarat, Chapters 111-IV
20. Subbarao, "Archaeological Explorations in the Mahi Valley", JMSI., Vol. I, No. 1, pp 34 ff.; Personality of India, p. 71.
૨૧. S R. Rao, ‘Excavations at Rangpur', Indian Archaeology 1953–54 — A Revies, p. 7
૨૨. Subbarao, Personality of India, Fig. 18; Sankalia, Prehistory and Protohistory of India and Pakistan, Fig. 60 A.
23. Sankalia, Investigations into Prehistoric Archaeology of Gujarat, Chapter III, Part II; Excavations at Langhnaj, Part I ૨૪. Sankalia, Excavations at Langhnaj, Part 1, pp. 18 ff. ૨૫. હ. ધી. સાંકળિયા, ઉપયુક્ત, પૃ. ૨૦૪, ટી. ૨૧.
2. Sophie Ehrhardt and Kerineth Kennedy, Excavations at Langhnaj, Part III: The Human keletal Remains.
૨૭. મધ્યપાષાણયુગ અને અંત્યપાષાણયુગની વચ્ચે યુરોપ અને પશ્ચિમ એશિયામાં એક એવા યુગ થઈ ગયા, જ્યારે માનવ ચપ્પુના પાના જેવા પાતળા પથ્થરનાં સુંદર પાનાં બનાવતાં શીખ્યા હતા. મા યુગને પુરાવેા દક્ષિણ ભારતમાં મળ્યા છે, પરંતુ ગુજરાતમાં હજી એને કોઈ પુરાવા મળ્યા નથી.
૨૮. કેટલાક ધસવાની અને લીસા બનાવવાની ક્રિયાને અલગ ગણાવે છે, પરંતુ ખરી રીતે લીસા બનાવવાની ક્રિયા એ કોઈ અલગ હુન્નરક્રિયા નહિ, પણ ઘસવાની ક્રિયાના અંતેમ તબક્કો છે, Sankalia, Pre-history and Proto-history in India and Pakistan, p. 152, n. 2
૨૯. Gordon Childe. What Happened in History, Chapter III
૩૦. Sankalia, op. cit., pp. 40 f.
૩૧. R. B. Foote, Indian Antiquities, p. 154
૩૨. શ્રી, ચિતલે વડે, ૫ હથિયાર આ લેખકે જાતે જોયાં છે. (અહેવાલ અપ્રસિદ્ધ)
Prehistoric and Protohistoric