Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૬૮ ]
ઈતિહાસની પૂર્વભૂમિકા
[ પ્રક વળી કેટલાંક રાજ કુલે બ્રાહ્મણ અને વૈશ્ય વર્ગોમાંથી પણ બનેલાં જણાય છે. વાણિયા-વેમાં પ્રાચીન કાલની વૈશ્યધર્મ બજાવતી પ્રજાના વંશજો, તેમજ ગુર્જર જેવી કેટલીક પરદેશી જાતિઓના અંશ (શ્રાવક વાણિયામાં ખાસ) હેવા સંભવ છે, તે કેટલાક રાજપૂતોએ તલવાર મૂકીને તાજુડી લીધી હેય એમ પણ જણાય છે.
ધંધાદારી વર્ગોમાં પણ આદિવાસી જાતિઓ તથા આગંતુક પરદેશી જાતિઓ ઠીક ઠીક પ્રમાણમાં ભળી હોય એમ જણાય છે.
આમ પ્રાચીન કાલના અંતભાગમાં ગુજરાતમાં પણ અનેક સ્થાનિક અને આગંતુક પ્રજાઓના સમાગમથી બનેલે ભારતને વર્ણો અને જ્ઞાતિવાળ સમાજ જોવા મળે છે.
પાદટીપો
૧. જુઓ ઉપર પૃ. ૮.
૨. જુઓ ઉપર પૃ. ૮૭, ૮૭, ૮૯, ૮૯. ૩. જુઓ ઉપર પૃ. ૧૪–૧૪૮. ૪. જુઓ ઉપર પૃ. ૧૪૮-૧૪૯.
૫. જુઓ ઉપર પૃ. ૧૪૯. $. S. K. Chatterjee, Presidential Address, Proceedings and Trans
actions of the 17th All India Oriental Conference, pp. 15 ff. ૭. જુઓ ઉ૫ર પ્રકરણ ૮.
હ. હ. ગં. શાસ્ત્રી, “ગુજરાતને પ્રાચીન ઇતિહાસ”, પૃ૩૦-૩૬ ૧૦. જુઓ ઉપર પ્રકરણ ૯. ૧૧. કે. કા. શાસ્ત્રી, “પુરાણમાં ગુજરાતની આદિમ જાતિઓ', “વિદ્યાપીઠ”,
વર્ષ ૫, પૃ. ૧૪૦ ૧૨. એજન, પૃ. ૧૪૨
૧૩. એજન, પૃ. ૧૩૨ ૧૪. એજન, પૃ. ૧૩૭
૧૫-૧૭. એજન, પૃ. ૧૭૮ 26. M. R. Majmudar, Cultural History of Gujarat, p. 35 ૧૯. કે. કા. શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૧૩૯
૨૦. એજન, ૫. ૧૪૪ 31. Bombay Gazetteer, Vol. IX, Part 1, p. 455 ૨૨. Ibid, p. 461 ૨૭. Ibid, p. 56. ઠંડા પ્રદેશમાં બરફ પડતો હોય તેવી ઋતુમાં બરફ દો.
ગબડાવીએ તો આસપાસ પડેલો રફ ડાને ચેટ અને દડો મટે ને મેટે બનતો જાય, એ પ્રકારની વધવાની ગતિ.