Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૮]
ઈતિહાસની પૂર્વભૂમિકા આવ્યાનું લખ્યું છે એનાથી એ સ્પષ્ટતા થાય છે. આ “આરિયાકાથી નિર્દિષ્ટ લાટ દક્ષિણ ગુજરાતના અર્થમાં સીમિત જણાય છે. આ ઉપસ્થી કહી શકાય કે અરબ મુસાફરોએ કહેલે “લારને સમુદ્ર આજના ગુજરાતના પશ્ચિમ કાંઠાની સામેનો સ્વીકારી પછી સિંધથી લઈ સોપારા સુધીના કાંઠા સામેના સમુદ્રને માટે પ્રયજ્યો હશે.
તેલેમી(ઈ. સ. ૧૫૦)ના સમયમાં “લાર” શબ્દ પૂરા પ્રચારમાં હતો એમ એણે આપેલી લારિકે સંજ્ઞાથી સ્પષ્ટ છે અને છતાં એ સમયે કે એની પૂર્વના નજીકના સમયમાં એ નોંધાયે નથી. ઈ.પૂ. ૩ જી સદી પહેલાંનાં શ્રૌતસમાં શાંખાયન સાથે “લાટાયને કે લાવ્યાયન” શબ્દ પ્રયોજાયેલ જોવા મળે છે. અહીંના પાછલા શબ્દમાં લાટ’ કે ‘લાટ જોઈ શકાય, છતાં સ્વરૂપ ઉપરથી એ શુદ્ધ સંસ્કૃત શબ્દ નથી. તો એના મૂળમાં કયે શબ્દ હશે? અલકરે માનતમાંથી (યાદ દ્વારા) લાટની સંભાવના કરી છે. ઉમાશંકર જોશીએ
જમાંથી નદમ, દમ દ્વારા સંભાવના કરી છે,૨૧૭ ઉમાશંકર કહે છે કે મહીનાં કેતો પ્રાચીન સમયથી લૂંટફાટ માટે સગવડવાળાં હોઈ...લટ્ટો એ આ પ્રદેશની કઈ ભિલ અને ભાલે જેવી મૂળ જાતિ હોય”.૨૧૮ સંસ્કૃત ભાષામાં ૮-દેષ, દ-દુર્જન, જાતિવિશેષ એવા અર્થ ઉમાશંકરે ત્યાં નયા છે. ૨૧૮ વા. શિ. આપ્ટેએ આ ત્રણ અર્થ આપ્યા છે.૨૨૦ ધ્યાનમાં રાખવા જેવું છે કે “લાટી લેકે, લાટી” ભાષા અને ‘લાટી’ સ્ત્રીઓથી વાકેફ રાજશેખર, ઉપર કહ્યું તે પ્રમાણે, દેશનામ તરીકે “લાટ ન આપતાં “ભૃગુકચ્છ” અને “આનર્ત એવાં નામ આપે છે. અર્થાત એના હૃદયમાં ‘ભૃગુકચ્છ અને “આનર્ત બેઉને સમાવી લેતે લાટ' હોય. મન અને નર્ત બંને ઉપરથી નદ-૪ દ્વારા “લાટ” ઊતરી આવી શકે એમ છે, ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં અને સમુદ્રકાંઠાની પ્રજામાં ન લ” ઉચ્ચારવાનું અદ્યાપિ સામાન્ય છે. અને તે સમગ્ર દેશનું નામ એક સમયે આનર્ત હતું તે સ્થાનિક લોકોમાં નાના કાટ ઉચ્ચારણથી પ્રચલિત હોય, અને એ સાંસ્કારિક લેકમાં ચાનથી જાણીતું હેય. “લાટ” “ખંભના અર્થમાં વપરાય છે એના સામે આ કાંઠાના સમગ્ર પ્રદેશમાં શિવલિંગની પૂજા વ્યાપક હોવાને કારણે વિદેશીઓ પ્રદેશને જ “લાટ” કે “લાર કહેતા હોય એ રત્નમણિરાવનો અભિપ્રાય હતી તે ગ્ય નથી લાગતો, કારણ કે એ પરિસ્થિતિમાં તે એ સ્ત્રીલિંગે ગરિ (સં. *Sિ)– લાય” હોઈ શકે, પુલિંગે “લાટ નહિ. તેથી હળવું હોય તે આનર્ત તરફ ઢળવું વધુ યુક્તિસંગત કહી શકાય. સં. રાષ્ટ્ર-પ્રા. g ઉપરથી શ-ર૪ તારા લાટી મેળવવાનું મન થાય, પણ એ એટલા પ્રાચીન સમયમાં શકય