________________
ક.
राजा अशोकनां धर्मशासनो
दशमुं शासन १ (अ) देवानंपियो प्रियदसि राजा यसो व कीति व न महाथावहा मञते अञत
तदात्पनो दिघाय च मे जनो २ धंमसुखंसा सुस्रुसता धंमवुतं च अनुविधियतां (ब) एतकाय देवानंपियो पियदसि
राजा यसो व किति व इछति ३ ( क ) यं तु किचि परिकमते देवानं प्रियदसि राजा स सवं पारत्रिकाय किंति
सकले अपपरिस्रवे अस (ड) एस तु परिसवे य अपुंज ४ (इ) दुकरं तु खो एतं छुदकेन व जनेन उसटेन व अनत्र अगेन पराक्रमेन सवं परिचजित्पा (फ ) एत तु खो उसटेन दुकरं
શાસન ૧૦ મું હમણાં અને ભવિષ્યમાં હારી પ્રજા ધર્મ સેવે અને ધર્મવતનું પાલન કરે તે ( સેવા
અને પાલન ) સિવાય યશ અને કીર્તિને કાંઈ માટે કાયદો નથી. ખ. આ માટે દેવોના પ્રિય રાજ યશ અને કીર્તિની ઈરછા રાખે છે. પણ જે પ્રયત્ન દેવાના પ્રિય રાજ કરે છે તે બધે પરલોક માટે છે કે જેથી બધાં માણસ
છે ભય ખેડે. પણ ભય આ છે, એટલે કે અ પુણ્યવ. ઈ. પણ શુદ્ર તેમ જ ઉંચા માણસથી ઘણું જ ખંત અને બીજું બધું તજી દીધા વિના આ
( સાધવું ) દુષ્કર છે. પણ ઉચ્ચ માણસને માટે આ ખાસ ફુકર છે.
__ अगीआरभु शासन १ (अ) देवानंपियो पियदसि राजा एवं आह (ब) नास्ति एतारिसं दानं यारिसं ___ धंमदानं धंमसंस्तवो वा धंमसंविभागो वा धंमसंबधो व २ ( क ) तत इदं भवति दासभतकमि सम्यप्रतिपती मातरि पितरा साधु सुमुसा
मितसस्तुतातिकानं बाह्मणस्रमणानं साधु-दानं ३ प्राणानं अनारंभो साधु (ड) एत वतव्यं पिता व पुत्रेन व भाता व मितसस्तुत
आतिकेन व आव पटीवेसियेहि इद साधु इद कतव्यं ४ (इ) सो तथा करु इलोकचस आरधो होति परत च अंनंतं पुइनं भवति तेन धंमदानेन
, શાસન ૧૧ મું અ. દેવેના પ્રિય રાજા આમ કહે છે? ૧. ધર્મના દાન જેવું બીજું દાન નથી, ધર્મ ( દ્વારા ) ઓળખાણ જેવી બીજી ઓળખાણ
નથી, ધર્મની લ્હાણી જેવી બીજી કહાણી નથી, અને ધર્મ ( દ્વારા ) સંબન્ધ જે બીજો સંબધ નથી. તેમાં આનો સમાવેશ થાય છે-દાસ અને નોકરો તરફ સમાવ, માતા અને પિતાની સેવા. મિત્ર ઓળખીતા અને સંબધી બ્રાહ્મણ અને શ્રમણ તરફ ઉદારતા અને પ્રાણુની અહિંસા. આ બાબતમાં પિતા, પુત્ર, ભાઈ, મિત્ર, ઓળખીતા સંબન્ધી અને પાડેસીએ પણ કહેવું જોઈએ કે આ સારું છે, આ કરવું જોઈએ. તે પ્રમાણે જે તે કેાઈ) કે તે આ લોકમાં સુખની પ્રાપ્તિ થાય છે અને તે ધર્માનથી પરલોકમાં પણું અનન્ત પુણ્ય થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com