________________
गुजरावना ऐतिहासिक लेख
नवभुं शासन
१ ( अ ) देवानंपियो प्रियदसि राजा एव आह ( ब ) अस्ति जनो उचावचं मंगलं रोते आबाघे वा
२ आवाहवीवाहेसु वा पुत्रलाभेसु वा प्रवासंसि वा एतझी च अञमि च जनो उचावचं मंगलं करो
३ ( क ) एततु महिडायो बहुकं च बहुविधं च छुदं च निरथं च मंगलं करोते ( ड ) त कतव्यमेव तु मंगलं (ए) अपफलं तु खो
४ एतरिसं मंगलं (फ) अयं तु महाफले सम्यप्रतिपती गुरूनं अपचिति साधु
मंगले य धममंगले [ग] ततेत दासभतकमि
५ पाणेसु सयमा साधु बह्मणसमणानं साधु दानं एतच अन च एतारिसं धममंगलं नाम (ह) त वतव्यं पिता व
६ पुतेन वा भात्रा वा स्वामिकेन वा इदं साधु इदं कतव्य मंगलं आव तस अथस निस्टाना [इ] अस्ति च पि वुतं
७ साधु दन इति [ ज ] न तु एतारिसं अस्ता दानं व अनगहो व यारिसं घंमदानं व धमगोव (क) ततु खो मित्रेन व सुहदयेन वा
८ ञतिकेन व सहायन व ओवादितव्यं तमि तमि पकरणे इदं कचं इंदं साध इति इमिना सक ९ स्वर्ग आराधेतु इति (ल) कि च इमिना कतव्यतरं यथा स्वगारघी
શાસન નવમું
.
મ.
૩.
હ.
એ.
*.
ગ.
હું..
.
ઈ.
જ.
3.
દેવાના પ્રિય રાજા આમ કહે છે. મંદવાડમાં, પુત્ર તેમ જ માણસે જૂદી જૂદી વિધિ વિધિ કરે છે.
પુત્રીનાં લગ્નમાં, પુત્રજન્મવખતે તેમ જ યાત્રાએ જતી વખ્ત કરે છે. આ અને બીજા ( પ્રસંગોએ ) માણસે જૂદી જૂદી
પણ આ પ્રસંગે સ્રીએ બહુ અને બહુજાતની ક્ષુદ્ર અને નિરર્થક વિધિ કરે છે. હવે વિધિ કરવી જોઇએ.
પણ આ જાતની વિધિ અલ્પ મૂળવાળી છે.
પણ નીચેની વિધિ એટલે કે ધર્મ સંબંધી વિધિ બહુ ફળવાળી છે.
તેમાં નીચેની વિધિના ( સમાવેશ થાયછે ) ગુલામ અને નાકરાને યેાગ્ય સભ્યતા, વૃદ્ધે તરફ પૂજ્યભાવ પ્રાણી તરફ સંયમ અને બ્રાહ્મણ અને શ્રમણ તરફ દાનવૃત્તિ. આ અને એવી બીજી વિધિ ધર્મવિધિ કહેવાય છે.
તેટલા માટે પિતા, પુત્ર, ભાઈ અગર સ્વામીએ ક્લેવું જોઈએ કે આ સારૂં છે, હેતુ પાર પડે ત્યાંસુખી આ વિધિ કરવી એઈએ.
અને એમ પણ્ કહેવામાં આવ્યું છે કે દાન દેવું તે સારૂં છે.
ધર્મનું દાન અને ધર્મના અનુગ્રહ જેવું બીજું એકે દાન અથવા અનુગ્રહ નથી.
તેટલા માટે મિત્ર, સુહૃદય જ્ઞાતિજન અને સેમતીએ તે તે પ્રકરણમાં ( ખીજાને ) ટાકવાં ોઈએ કે આ કરવું જોઈએ, આ સારૂં છે, આ કરવાથી સ્વર્ગ મેળવવું શક્ય છે. અને સ્વર્ગ મેળવવા કરતાં ખીજું વધારે શું ઇષ્ટ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.unaragyanbhandar.com