________________
राजा अशोकनां धर्मशालनो
सातमुं शासन १ (अ) देवानंपियो पियदसि राजा सर्वत इछति सवे पासंडा वसेयु ( ब ) सवे ते सयमं च २ भावसुधिं च इछति (क ) जनो तु उचावचछंदो उचावचरागो ( ड ) ते सर्व व
कासंति एकदेसं व कसंति ३ (इ) विपुले तु पि दाने यस नास्ति सयमे भावसुधिता व कतंत्रता व दढभतिता च निचा बाढं
શાસન ૭ મું અ. દેવેના પ્રિય રાજા ઈચ્છે છે કે બધા પળે બધે વસવા જઈએ. બ. તે બધા સંયમ અને માનસિક શુદ્ધિની અપેક્ષા રાખે છે.
પણ મળે ઉંચી નીચી તૃષ્ણાઓ અને આવેશે ધરાવે છે. કાં તે તેઓ બધી (તૃણું) પરિપૂર્ણ કરે છે અગર અમુક અંશે સફળતા મેળવે છે.) વિપુલ દાન કરનારામાં જે સંયમ, માનસિક શુદ્ધિ, કુતજ્ઞતા, અને દ્રઢ ભક્તિ ન હોય તે (તે) બહુ જ નીચે છે.
आठमुं शासन १ (अ) अतिकातं अंतरं राजानो विहारयातां जयासु (ब) एत मगल्या अनानि च एतारिसनि २ अभीरमकानि अहंसु ( क ) सो देवानंप्रियो पियदसि राजा दसवर्सामिसितो संतो अयाय संबोधि ३ (ड) तेनेसा धंमयाता (इ) एतयं होति बाह्मणसमणानं दसणे च दाने च थैरानं दसणे च ४ हिरणपटिविधानो च जानपदस च जनस दस्पनं धंमानुसस्टीच धमपरिपुछा च ५ तदोपया (फ) एसा भुय रति भवति देवानंपियस प्रियदसिनो राजो भागे अंडे
શાસન ૮ મું અ. ભૂતકાળમાં રાજાઓ વિહારયાત્રા કરવા નિકળતા.
તેમાં મૃગયા અને બીજી તેવી મજાઓ (ભેગવાતી ) હતી. પણ જ્યારે તેના પ્રિય રાજાને અભિષેક થયાને દસ વર્ષ થયાં ત્યારે તે સંબંધિ (બુઢ ગયાં) એ ગયે.
તેથી આ ધર્મયાત્રા ( શરૂ કરાઈ). ઈ. આમાં નીચે પ્રમાણે થાય છે. બ્રાહ્મણ અને શમણુનાં દર્શન, ( તેઓને ) દાન, વૃદ્ધાના
દર્શન અને સોનાથી પેષણ, ગામડાંઓનાં માણસોનાં દર્શન, (તેને) ધર્મનું શિક્ષણ અને પ્રાસંગિક ધર્મસંબંધી પ્રશ્નો પૂછવાનું દવેના પ્રિય રાજાના (રાજ્યના ) આ બીજા ભાગથી ઘણી પ્રીતિ ઉત્પન્ન થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com