________________
દેવાદિ દ્રવ્યોની વ્યાખ્યા
૫
ગાથા-૨]
↑ “દેવ વગેરેનું દ્રવ્ય” એ શબ્દ કોને કોને લાગુ પડી શકે છે. ?” તે હવે કહેવામાં આવે છે,
ધન, ધાન્ય વગેરે જે (કોઈપણ) વસ્તુ, દેવ વગેરે (માંના જેને જેને) માટે અવધારણ બુદ્ધિપૂર્વક-ચોક્કસ રીતે-ઉદ્દેશીને જ્યારે પ્રકલ્પિત-સંકલ્પિત-નિશ્રામાં કરવામાં આવેલ-હોય, ત્યારે, તે વસ્તુ, તેનું તેનું દ્રવ્ય ગણાય છે. એવી (વ્યાખ્યા) આ વિષયમાં (વિવેકીઓએ) સમજવી. ૨
“ઓહાર૦” ત્તિ
↑ અવધારણ બુદ્ધિએ કરીને=ભક્તિ (દાન-સમર્પણ-વાત્સલ્યભાવ) વગેરે ખાસ પ્રકારના નિયમનની બુદ્ધિપૂર્વક-ચોક્કસ રીતે ઉદ્દેશીને- દેવાદિકને માટે
જે,
'ओहारण- बुद्धोए देवाऽऽईणं पकप्पियं च जया ।
ખં થળ-પત્ર-મુ ં, તં તપ્-વર્ધ્વ ક્ડ્યું એવં રા
1
“એ (વસ્તુ) અરિહંત દેવ વગેરે બીજાઓની સાક્ષીએ, દેવ વગેરેને માટે જે જે રીતે ઉચિતપણું હોય, તે તે રીતે વાપરવી, પરંતુ, “મારા પોતાને વગેરેને માટે ન વાપરવી.”4
એ પ્રકારની ખાસ ચોક્કસ બુદ્ધિ, જે વસ્તુ માટે જ્યારે કરવામાં આવેલી
2
3
45
ધનધાન્ય વગેરે વસ્તુ,
જ્યારે=જે વખતથી જ
પ્રકલ્પિત કરવામાં આવે≠એટલે કે
[‘‘ઓદ્દારળભક્તિ વગેરે વિશિષ્ટ પ્રકારના નિયમની (નિયત) બુદ્ધિથી ધન-ધાન્યાદિક જે વસ્તુ, જ્યારે ઉચિત રીતે, દેવ વગેરેની નિશ્રાએ કાય-એટલે કે-તે તે ઉદ્દેશથી (નિયમપૂર્વક) સમર્પિત કરાય, ત્યારે, તે તે ધનાદિ (દ્રવ્ય) દેવાદિકના દ્રવ્ય તરીકે આ પ્રકરણમાં વિવેકીઓએ સમજવા.’
આ પ્રમાણે (ગાથાનો) સળંગ અર્થ સમજવો.]
[વિભાગપૂર્વક]
ઉચિતત્ત્વન= [તે તે ક્ષેત્રને યોગ્ય પદાર્થ તરીકે હોય, તે. પરંતુ અયોગ્ય અનુચિત પદાર્થ રૂપે-કે અનુચિત રીતે-ન હોવું જોઈએ.]
(વં વ્યાપાર્થમ્ એમ સંબંધ જોડવો.)
[વગેરે-પદથી-સિદ્ધ, સાધુ, સંઘ, દેવ અને આત્મા, એ દરેકનું સાક્ષીપણું સમજવું]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org