Book Title: Dravya Saptatika
Author(s): Lavanyasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 300
________________ ગાથા-૬૮-૭૧]. ઉપસંહાર અને અંત્યમંગલ ૧૩૬ ઉપસંહાર | ગ્રંથ પૂરો કર્યા પછી હવે ભવ્ય જીવોને ઉત્સાહિત કરવામાં આવે છે, जई इच्छह णिव्वाणं, अह वा लोए सु-वित्थडं कित्तिं । ता जिण-वर-णिद्दिढे, विहि-मग्गे आयरं कुणह ॥६८॥ જો તમે મોક્ષ ઇચ્છતા હો, અથવા આ લોકમાં બહુ જ ફેલાયેલી કીર્તિ ઈચ્છતા હો, તો શ્રી જિનેશ્વર પ્રભુએ ઉપદેશેલા વિધિમાર્ગમાં આદર કરો.” ૬૮ “ના” રિ ભાવાર્થ સમજી શકાય તેવો છે. ૬૮ હવે ગ્રંથકાર કવિશ્રી પોતાનું નિરભિમાનપણું બતાવે છે, तह-विहं-भवि-बोहण-ऽत्थं भणियं जं च विवरियं इह गंथे । तं सोहंतु गीय-त्था, अण-ऽभिनिवेसी अ-मच्छरिणो ॥६९॥ તેવા પ્રકારના (યોગ્ય) ભવ્ય જીવોને સમજાવવા માટે રચેલા આ ગ્રંથમાં જે કાંઈ વિરુદ્ધ કહેવાયું હોય, તે, આગ્રહ વગરના અને ઈર્ષ્યા વગરના ગીતાર્થ પુરુષો શુદ્ધ કરજો.” ૬૯ “તદ-વિ-વિવોro” રિા વ્યાખ્યા સરળ છે. ૬૯ છે હવે ગ્રંથની સમાપ્તિનો ઉપસંહાર કરવાને પ્રસંગે છેલ્લું મંગલાચરણ કરે છે.“તા---ળ-વિવા-ર-વિઝયા-Ssg-માન-સૂરિનના માપુ-વિનય-ગુદ-વ-વાય-તાવણ-વિયેળ ૭૦ गंथ-उंतर गाहाहिं, सम-ऽत्थिया दब्ब-सित्तरी एसा । મવિઝ-નળ-વોરણ-ડલ્ય, સંત-માતં સુગર ઘં કા “તપાગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન શ્રીમાનવિજયસૂરિ મહારાજાના (ધમી રાજ્યમાં ભાનવિજય બુધ (ગુરુ) ના સેવક લાવણ્ય વિજય વાચકે આ દ્રવ્ય સપ્તતિકા નામનો ગ્રંથ બીજા ગ્રંથોની ગાથાઓથી ભવ્ય જીવોના બોધ માટે વ્યવસ્થિત રીતે રચ્યો છે. અને તે (ગ્રંથ) હંમેશાં મંગળની માળા રચો. ૭૦-૭૧ દવસિત્તરી ગ્રંથ પૂરો થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326