Book Title: Dravya Saptatika
Author(s): Lavanyasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 302
________________ ૧૩૭ ગાથા-૭૦-૭૧] ટીકાકારની પ્રશસ્તિ “તવાળ” રિા “iાંથ-ડંતરં” રિા વ્યાખ્યા સરળ છે, “તપાગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન શ્રીમાનવિજયસૂરિ મહારાજાના (ધમ) રાજ્યમાં ભાનુવિજય બુધ (ગુરુ) ના સેવક લાવણ્ય વિજય વાચકે આ દ્રવ્ય સપ્તતિકા નામનો ગ્રંથ બીજા ગ્રંથોની ગાથાઓથી ભવ્ય જીવોના બોધ માટે વ્યવસ્થિત રીતે રચ્યો છે. અને તે (ગ્રંથ) હંમેશાં મંગળની માળા રચો. ૭૦-૭૧ એ પ્રમાણે, દ્રવ્યસપ્તતિકાની વૃત્તિ (ટીકા) પૂરી થઈ. ? હવે, (સ્વોપ-જ્ઞ) વૃત્તિકાર પોતાની પ્રશસ્તિ કહે છે “વેદ, વેદ, ઋષિ અને ચંદ્ર (સંવત ૧૭૪૪) વર્ષે આસો સુદિ પૂનમને દિવસે શ્રી લાવણ્યવિજય નામના ઉપાધ્યાયે દ્રવ્યસપ્તતિકા ગ્રંથની વૃત્તિ વિવરણ રૂપે રચી છે. ૧ આ પૃથ્વીરૂપી સ્ત્રી જ્યાં સુધી સમુદ્રરૂપી કંદોરો પહેરી રહી છે, ત્યાં સુધી, વિદ્ધાનોથી વંચાતો વૃત્તિ સહિત આ દ્રવ્યસપ્તતિકા ગ્રંથ વિજય પામો. તર્ક વગેરે શાસ્ત્રોમાં નિપુણ અને વૈરાગ્યરૂપી અમૃતના સમુદ્ર એવા શ્રીમદ્ વિદ્યાવિજય નામના વિદ્વાન મહાત્માએ શોધેલો આ દ્રવ્યસતતિકા ગ્રંથ કલ્યાણને માટે હો.” ૩ ટીકા સહિત દ્રવ્યસમતિકા ગ્રંથ સંપૂર્ણ ગ્રંથ પ્રમાણ-૯૦૦ શ્લોક. | 1,2,3. અવચૂરિના અર્થો સંસ્કૃત ટિપ્પણીનાં અર્થ મુજબ જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326