Book Title: Dravya Saptatika
Author(s): Lavanyasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 319
________________ : गाथा १५, पे४ - ५८ : [શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી વિરચિત ધ્યાનશતકની વૃત્તિમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ સ્પષ્ટ કર્યું છે કે, “દેવદ્રવ્યાદિકના રક્ષણમાં કરવા પડતા પ્રયત્નોમાં આર્તધ્યાન નથી (પરંતુ તે ધર્મધ્યાન છે.) -સંપાદક] - [ધર્મ અને તેના અંગ-પ્રત્યંગો વગેરેની રક્ષા સર્વશક્તિથી કરવાની હોય છે, તેને બદલે ધર્મનાં હિતોનું રક્ષણ કરવાની બાબતમાં ઉદાસીન રહેવું, તેની ઉપેક્ષા કરવી, વગેરે ખરી રીતે મોટામાં પણ મોટા પાપરૂપ બની રહે છે, ધર્માચારોનું પાલન ક૨વા માટે ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે, અને ધર્મના શાસન-સંઘ-શાસ્ત્રાજ્ઞા-સાત ક્ષેત્રાદિક, સાધર્મિકો વગેરેની ઉપેક્ષા રાખવામાં આવે, “તે સર્વ છે કે નહીં ? તે સર્વ વિષેની મારી મોટામાં મોટી ફરજ બજાવવાની જવાબદારી છે કે નહીં ?'' તેનો ખ્યાલ પણ ભૂલી જવામાં આવે, તો પછી તેનું પાપ કેટલું બધું લાગે ? અને તેનાં પરિણામો આ ભવમાં તથા પરભવમાં કે, ભવિષ્યના વારસદારોને કેટલાં બધાં ભોગવવા પડે ? ધર્મમાર્ગ તોડી પાડવામાં સહકાર આપવાનું મોટામાં મોટું પાપ લાગે, એ સ્વાભાવિક જ છે. -સંપાદક] : गाथा ३८, Jain Education International - पेज - ૧૫૪ ८९ : [व्यवहार-शुद्धिर्धर्म-मूलम् - मार्गा-ऽनु सारित्वेन अर्थ-पुरुषाऽर्थ रूपा या व्यवहार-शुद्धिः सा - अत्र - बोध्या श्री - रत्न - शेखर सूरि- विरचित - व्यवहार-शुद्धि-प्रकाश-ग्रन्थोक्त प्रकारा) न तु मात्रा - SS - जीविका - प्राप्ति-रूपाऽर्थ-प्राप्तिः । यौ अर्थ- कामो धर्म-नियन्त्रितौ, तौ- अर्थ- पुरुषाऽर्थ-काम- पुरुषाऽर्थतया वाच्यौ, ताभ्यामन्य अर्थ-काम-तया वाच्यौ, न तु पुरुषाऽर्थत्वेन । प्रति व्यवसायेन प्रतिनियत-नीतिप्रतिबद्धः - अर्थ-पुरुषाऽर्थः । मार्गा ऽनुसारि प्राथमिक सदा ऽऽचार-युक्तः काम- पुरुषाऽर्थः । अन्यौ तु अर्थ-काम-मात्रो अ-मार्गा-ऽनुसारिणौ उन्मार्गा-ऽनुसारिणौ वा, न तुअर्थ-काम-पुरुषाऽर्थौ । न्याय-वियुक्तं राज्यम् - नाम- मात्रं राज्य-तन्त्रम्, न्याय- युक्तं राज्यमेव अर्थ- पुरुषाऽर्थेऽन्तर्भवति, तदेव सा ऽर्थकं राज्य -तन्त्रम्, नाऽन्यत् । एतेन- "धर्माऽनुगत-नीतिन्याय-प्राथमिक- सदाऽऽचार-युक्तानि व्यवसाय-तन्त्र-राज्यकीय- तन्त्र - काम-नियन्त्रकसामाजिक- तन्त्राणि सदैवोपादेयानि सज्जनैः । अत एव - " धर्मा -ऽ- नियन्त्रितानि ("सेक्युलर” इति विख्यातानि - आर्थिक-राज्यकीय-सामाजिक-तन्त्राणि धर्माऽऽर्थ-काम-मोक्ष-पुरुषाऽर्थ-विरोधीन्येव ।” इति हेतोः धार्मिक- सज्जनैः तानि उपेक्ष्याणि, अनुपादेयानि च ।” इति सर्व-धर्म-शास्त्रोपदेश-तत्त्वं सिद्धम् । अ-पुरुषाऽर्थ- रूपयो :- अर्थ - कामयोः न मार्गा-ऽनुसारिता, न- संस्कृति-तत्त्व - युक्तता, न सद्-व्यावहारिकता, तेन तत्र न व्यवहार-शुद्धिः न च तौ धर्म-मूली । For Private & Personal Use Only - www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326