________________
૯૧
ગાથા-૪૨] ૫. દોષદ્વાર – ધર્મની નિંદાના કારણે દોષપરંપરા
એમ થાય(પોતાની અને ધર્મની નિંદા કરાવાય) તો શું નુકસાન થાય?” તેનો જવાબ આપે છે -
"धम्म-खिसं कुणंताणं, अप्पणो वा परस्स वा । -વાદી પક્ષ હોવું,” સુત્ત વિ ભાસાં જરા
શ્રા.દિ.કૃ.ગા.૧૬૩] “ધર્મની નિંદા કરાવનારાઓને પોતાને અને બીજાને પણ મહા અબોધિ પ્રાપ્ત થાય છે.” એમ સૂત્રોને વિષે પણ કહ્યું છે.” ૪૨
ઘમ” ત્તિી થાયા
૪ એમ અજાણપણા વગેરેમાં રહીને પણ
ધર્મની નિંદા કરતા અને કરાવનારાઓને ભવાંતરમાં ઘટતી રીતે - સંભવ પ્રમાણે- મહા અબોધિ પ્રાપ્ત થાય છે.
- “ઉપલક્ષણથી, ધર્મની નિંદાના કારણે કરીને ઘણે ભાગે દુર્ભાગ્ય, દુઃખી સ્થિતિ, વ્યાધિ અને દુર્ગતિ વગેરે દોષોની પરંપરાનો સંભવ થાય છે.”
એમ સૂત્રમાં એટલે કે-છેદ સૂત્રમાં તેના ભાષ્ય વગેરે શાસ્ત્રોમાં પણ કહ્યું છે.' ૪૨
t ઉપર નહીં જણાવેલા બીજા પણ દુષ્ટ સંસગ છોડવાનું પ્રસંગથી હવે જણાવે છે, -
1.
ગા) ૪૧-૪૨ જેિના મૂળમાં ધર્મ હોય, એવી વ્યવહાર શુદ્ધિથી અર્થ શુદ્ધિ થાય છે. એવી અર્થ શુદ્ધિથી જ આહાર શુદ્ધિ થાય છે. એવા પ્રકારની આહાર શુદ્ધિથી જ દેહની-શરીરની-શુદ્ધિ થાય છે. એવા પ્રકારની દેહ શુદ્ધિ (અને એવા પ્રકારની સર્વ શુદ્ધિ)થી જ ઉત્તમ ધર્મનો સંજોગ મળે છે. સદુધર્મના યોગે કરીને પરંપરાએ મોક્ષ મેળવવામાં અનુકૂળતાઓ થાય છે. નહિંતર, ધર્મની નિંદા થાય છે. જેથી કરીને સુ-સંસ્કૃતિનો-માગનુસારિ પણાનો-વિનાશ અને પ્રજાનો વિનાશ તથા મહાઅબોધિ પ્રાપ્ત થાય છે. એમ શ્રી દસૂત્રના ભાષ્યો વગેરે પવિત્ર શાસ્ત્રોનો ધ્વનિ છે. એ ભાવાર્થ છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org