________________
૧OO
ગાથા-૪૬] ૬. પ્રાયશ્ચિત્તદ્વાર – પ્રાયશ્ચિતવિધિ
૧૦૦ શ્રી ભગવતી સૂત્ર (વૃત્તિ) વગેરેમાંથી સાંભળવામાં આવે છે, કે
“જેઓ કમના આલોચના અને પ્રતિક્રમણ કરતા નથી, તેઓ ક્રિયાનું ફળ તુચ્છ મેળવે છે. (ક્રિયાનો બરાબર લાભ મેળવી શકતા નથી.)
છે આ કારણે “વિશેષ દોષોનો સંભવ જણાય ત્યારે આલોચનાપૂર્વક શ્રી ગુરુમહારાજ પાસેથી પ્રાયશ્ચિત્ત લેવું જોઇએ.” એ રહસ્ય છે. ૪૫
શ્રી શ્રાદ્ધજીતકલ્પ અને શ્રી પંચાશક વગેરેમાંથી તે પ્રાયશ્ચિત)નો વિધિ બતાવવામાં આવે છે. -
ધં પુખ સ વિદી, -મરિદો, સુખ , , , ગા-સેવા-sizળા ઉછુ, સમં હવા-ss-
સુસ્ત ૪દ્દા
પંચાશક-૧૫. ગા.-૮). અહીં, એ (નીચે પ્રમાણે) વિધિ બતાવવામાં આવે છે, પ્રાયશ્ચિત્તને યોગ્ય, (જીવ) આસેવના વગેરેનાં અનુક્રમે, સારી રીતે, દ્રવ્યાદિની શુદ્ધિ પૂર્વક સદગુરુને આલોચના આપે છે.” ૪૬
“પ્રત્યે પુખ સં” | શાળા3 નીચે પ્રમાણે આલોચનાનો વિધિ અહીં સમજવો. કે તે આ પ્રમાણે છે(૧) યોગ્ય=આલોચના કરનાર.
(૨) ગુરુ વિષે છેદ શાસ્ત્રોમાં કહેલા ગુણોયુક્ત આલોચના કરાવનાર ગુરુ આગળ આલોચના
(૩) આપે છે. (૪) ક્રમે કરીને અનુક્રમો પૂર્વક “કેવા અનુક્રમોએ કરીને ?” દોષ સેવવા વગેરેના અનુક્રમોએ કરીને,
આદિ શબ્દથી આલોચનાનો પણ અનુક્રમ સમજી લેવો. એટલે કે“આસેવના ક્રમે કરીને અને આલોચના ક્રમે કરીને.”
(૫) તથા, સારી રીતે આફ્રિકા વગેરે મનના ભાવ બરાબર સારી રીતે સ્પષ્ટ કરવાપૂર્વક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org