________________
૧ ૨૫
ગાથા-૬૪]
૭. દાંતદ્વાર – સંકાશની સ્થા તે પહેલાં, તેના એટલે ચૈત્યના દ્રવ્યનો વિનાશ કરવાથી, તે જ વખતે બાંધેલા લાભાંતરાય વગેરે કર્મના ઉદયથી અહીં પણ તેને ધન વગેરે મેળવવામાં રૂકાવટ થઈ છે.
હવે, તે ચિત્યદ્રવ્ય)માં વૃદ્ધિ કરવાથી તેને પણ તે પ્રકારે (ઋદ્ધિ) પ્રાપ્ત થશે.
“જેવું બીજ વાવવામાં આવે છે, તેવું જ ફળ મળે છે.” એ અર્થ છે. દર, ૩
હવે, તે (ચ-દ્રવ્યની વૃદ્ધિ)નો વિધિ કહે છે. “T-ઝાય-પિત્ત પુરૂં, બં વિચિ પડ્યું, તે સઘં . વેચ- m” માહો નવ-નીy I૬૪મા (શ્રાદિ.ક.ગા-૧૨૧]
“માત્ર ભોજન અને વસ્ત્ર છોડીને, જે કાંઈ હું મેળવું, તે સર્વ ચૈત્યનું દ્રવ્ય સમજવું.” એ પ્રકારે જાવજીવનો અભિગ્રહ ધારણ કર્યો.” ૬૪
“જાત-ચ્છાથo” રિો ચાક્યાછે “પોતાના ઘરના નિર્વાહ ઉપરાંત યોગ્ય વ્યાપારથી જે કાંઈ મેળવાય, તે બાકીનું સર્વ ધન દેવનું જ જાણવું.”
3, જેમ જિનભવન, જિનબિંબ, યાત્રા, સ્નાત્ર વગેરે પ્રવૃત્તિઓનાં હેતુથી સોનું વગેરેમાં
વધારો કરવો યોગ્ય છે. (એમ શ્રાદ્ધદિન-કૃત્યની વૃત્તિમાં કહ્યું છે.) 4. તે પ્રકારે તારી સંપત્તિમાં વૃદ્ધિ થશે. 1. ચૈત્યના દ્રવ્યમાં વધારો કરવાનો વિધિ. 2. આ ટિપ્પણીનો અર્થ મૂળ ૬૪મી ગાથાના અર્થ મુજબ જાણવો
૩ - દ્રષ્ટાંત દ્વારમાંના - શ્રી સંકાશ શ્રાવક વિષે વિશેષ વિચાર ગૃહસ્થની અપેક્ષાએ, કોઈ ખાસ સાવધ પ્રવૃત્તિ પણ કુવાના દૃષ્ટાંત કરીને કરવાની બતાવી છે“તે પ્રવૃત્તિ માત્ર પ્રજાના અંગભૂત ફૂલ ચૂટવાં વગેરેના આરંભ પૂરતી જ ઈષ્ટ ગણેલી છે.” એમ નથી. પરંતુ “વેપાર વગેરેની કોઈક સાવધ પ્રવૃત્તિ પણ કોઈ જીવની અપેક્ષાએ અને ઘટના વિશેષના પક્ષપાત રૂપે પાપના ક્ષય માટે, અને ગુણરૂપ બીજનો લાભ મેળવવા માટે પણ ઇષ્ટ છે-જરૂરી છે.” એ પ્રમાણે ફરમાવેલ છે. તે માટે આ પ્રમાણે કહ્યું છે- સંકાશાદિની જેમ“સંકાશ વગેરે શ્રાવકની જેમ કોઈ ગુણવાન પુરુષ શુદ્ધ આલંબનનો પક્ષપાત રાખીને, સામે ચાલીને પણ ધર્મને માટે ઋદ્ધિ મેળવે, તો તેને (અપેક્ષાએ) યોગ્ય પણ ગણેલ છે. પ૭ (શ્લોકનો આ પાછળનો અર્ધભાગ શ્રી પ્રતિમા શતક ગ્રંથમાંનો છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org