________________
ગાથા-૪૯] દ. પ્રાયશ્ચિતત્કાર – પ્રાયશ્ચિતદાતા ગુરૂ
૧૦૩ દ્રવ્યાદિનો નિયમ કરવો, કરાવવો અને અનુમોદના કરવી, વગેરે આલોચનાને યોગ્ય લિંગોથી એટલે કે નિશાનીઓથી યુક્ત હોય.
છે આવો ભવ્ય આત્મા આલોચના દેવામાં યોગ્ય એટલે અહિં શ્રી જિનેશ્વર ભગવંતોએ કહ્યો છે. ૪૭, ૪૮. જે હવે, આલોચનાના ગુરુદ્વારનું વિવરણ કરે છે, ગયારમો(, ગો)રાવ, વવદા(૨-)વીર, પશુવી જ ! સ-પરિસાવી, શિવ, ગ-વાય-વંતી ગુરુ મળશો ?
પંચાશક-૧૫. ગા.-૨૪] “આચારવાળા, અવધારણશીલ એટલે કે સારી યાદશક્તિવાળા, વ્યવહારના જ્ઞાતા, લાનો ત્યાગ કરાવનાર, સારી રીતે શુદ્ધિ કરાવનાર=પ્રકુર્તી, અપરિશ્રાવી, નિર્યાપક, અપાયદર્શી એટલે ભવિષ્યની મુશ્કેલીઓ જાણનાર, હોય, તેને (આલોચના દેવા લાયક) ગુરુ તરીકે કહ્યા છે.” ૪૯
“ગાયR૦” રિા ચાળા
? ૧. આચારવાળા=જ્ઞાનવંત અને આસેવના એટલે કે આચારના પાલન વડે કરીને, જ્ઞાનાદિ (પાંચ) આચારોથી યુક્ત હોય,
આવા જ ગુરુ ગુણી હોવાથી, તેમનું વાક્ય શ્રદ્ધાપાત્ર બની રહે છે.
૪ ૨. અવધારણવાળા= આલોચક (પોતાના) કહેલા અપરાધોને બરાબર યાદ રાખનાર.
આવા જ ગુરુ દરેકે દરેક અપરાધો બરાબર યાદ રાખવામાં સમર્થ થાય છે. * ૩. વ્યવહારવાળા= એટલે કે૧. આગમ વ્યવહાર, ૨. શ્રત વ્યવહાર, ૩. આજ્ઞા વ્યવહાર, ૪. ધારણા વ્યવહાર, ૫. જીત વ્યવહાર, એ પાંચમાંથી કોઈપણ વ્યવહારમાં રહેલા હોય.
1.
શુદ્ધિ આપવામાં સમર્થ હોય છે. [પંચાશક વૃત્તિ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org