________________
૯૨
ગાથા-૪૩]
૫. દોષદ્વાર – તજવા યોગ્ય સંસર્ગો ગુગરિ-રેસ- -મg-sSા (-siz) મારી पासंडि-निलवाणं, संसग्गं धम्मिओ चयइ ॥४३॥
“જુગારી, વેશ્યા, ચોર, ભ્રષ્ટાચારી વગેરે કુકર્મો કરનારાઓનો તથા પાખંડી અને નિદ્વવોનો સંસર્ગ ધાર્મિક પુરુષ કરતો નથી - તજી દે છે.” ૪૩
“ગુઝારિ.” રિા ચાક્યા
+ જુગારી, વેશ્યા, ચોર અને ભ્રષ્ટાચારી વગેરે લૌકિક અને લોકોત્તર સદાચારથી ભ્રષ્ટ થયેલા-જ્ઞાતિ બહાર થયેલા અને પાસત્થા વગેરે, દેવદ્રવ્યનું ભક્ષણ કરનારા, આદિ શબ્દથી નટો, નાચનારા, લૂંટારા, શિકારી, કસાઈ', મચ્છીમાર વગેરે સમજી લેવા.
“પ્રાકૃત ભાષાને લીધે આકાર થયો છે. ( -5Sષાર-ઋષતિ“માSSારા'')
| દુષ્કર્મ કરનારા=સંસાર વધારે તેવાં અનેક દુષ્ટ કામો કરનારા પામર (હલકી કક્ષાના ચોર, લૂંટારા વગેરે) લોકોનો
પાખંડી બૌદ્ધ વગેરે,
નિબંધ=શાસ્ત્રો અને જીત વ્યવહારમાં કહેલો અનુષ્ઠાનો કરવા છતાં, સ્વચ્છંદતાપૂર્વક ઉસૂત્ર બોલનારા એટલે કે સૂત્ર વિરુદ્ધ બોલનારા-એટલે કે ઘણે ભાગે બહારથી સારા દેખાતા દ્રવ્ય સાધુઓ, એટલે કે ખરા સાધુપણા વિનાના,
આથી કરીને, “હુપાક અને સ્વનિક વગેરે નિલવો નથી.” એમ નક્કી થાય છે (?) | એ સર્વનો
સંસર્ગ=સંવાસ, સહભોગ, આલાપ-સંતાપ અને પ્રશંસા વગેરે રૂપ સંસ્તવ એટલે કે પરિચય.
શ્રી ચંદ્રકુમારની જેમ 1. શિૌનીક=પશુ વગેરેને મારીને માંસનું વેચાણ કરનાર કસાઈ 2. આગમ વ્યવહારથી એ પ્રકારે, 3. “દ્રવ્યથી પણ-શાસનથી બહારના.” એ અર્થ થાય છે.
[આ વાક્યનો શો અર્થ કરવો ? “નિલવપણું નહિ. એવો અર્થ કરવો ? અથવા જુદી જાતના વેશની કલ્પના વિગેરે કરવાથી, દોષવંત થવાથી નિલવ કરતાં પણ અધિક દોષવાળો, એવો અર્થ કરવો?” આનો અર્થ બહુશ્રુત પુરુષો પાસેથી સમજવો.].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org