________________
ગાથા-૧૬]
ભાવાર્થ એ છે કે ઃ
“એવી પરિસ્થિતિ હોય કે જેથી તે અવિનયીનાં વાક્યો સાંભળીને મહેન્દ્રપુરના શ્રાવકોની (પૃ. ૨૮) પેઠે કંટાળીને (અથવા સ્વમાની થઈને)- ઢીલા થઈ જઈ, શક્તિશાળી હોવા છતાં, દેવાદિક દ્રવ્યનું રક્ષણ કરવામાં ઉદાસીનતા રાખે. (આ ઉપેક્ષા નામનો વિનાશ કરવાનો સાતમા પ્રકારનો દોષ છે.)
કેમ કે
“એ પણ મોટામાં મોટું પાપ છે, કે- ધર્મ સ્થાનોમાં પણ ઉદાસીન બનવું.” ૧૫.૪ $ સાધુ મહાત્માઓની અપેક્ષાએ હવે વિનાશના ભેદો બતાવાય છે, *ચેડ્ય-વ-વિળાસે, તદ્-વ-વિળાતળું, યુવિજ્ઞ ભે! | સાદૂ વિવશ્વમાળો, અળ-કન્ત-સંસારિઓ હોર્ ॥૧૬॥
[શ્રાદ્ધ-દિન કૃત્ય ગાથા-૧૨૭]
“મુનિ પણ જે બે પ્રકારે વિનાશમાં એટલે કે- દેવદ્રવ્યના વિનાશમાં અને દેવદ્રવ્યથી ઉત્પન્ન થતા દ્રવ્યના વિનાશમાં ઉપેક્ષા રાખે, તે અનંત સંસારી થાય છે.” ૧૬
4..
1.
2.
“ચેડ્ય૦” વ્યાવ્યા
• ચૈત્ય દ્રવ્ય=સોનું' વગેરે, તેનો
વિનાશ કરવો=ભક્ષણ વગેરે (સાત પ્રકારો)થી, હાનિ પહોંચાડીને, અને નાશ કરીને, ઘટાડો કરી નાંખવાથી (વિનાશ સર્જવો).
+
૩. વિનાશદ્વાર – સાધુની અપેક્ષાએ વિનાશના પ્રકારો
X
6
૫૮
હું તથા,
તેથી (મેળવેલું)=ચૈત્યના દ્રવ્યે કરીને મેળવેલું જે
શક્તિ હોવા છતાં.
સોનું વગેરે, તથા પદાર્થ અને નાણું.
ઓછું કરી નાંખવું, અથવા વસ્તુ જોવામાં ન આવે, તે રીતે તે ઓછી કરવી. (થવા
દેવી)
Jain Education International
[દેવદ્રવ્યનો વિનાશ ક૨વાથી, મુનિનો ઘાત કરવાથી, જૈન શાસનની નિંદા ફેલાવવાથી, શ્રી સાધ્વીજીના ચોથા વ્રતનો ભંગ કરવાથી, સમકિત પ્રાપ્તિના મૂળમાં જ આગ લાગે છે. (ગા૦ ૧૨૭) શ્રાદ્ધદિન નૃત્ય.]
આ સ્થળે પ્રથમ આવૃત્તિના સંપાદકશ્રીએ કરેલી નોંધ જુઓ. પરિશિષ્ટ-૮, પેજ-૧૫૪
For Private & Personal Use Only
www.jainelibrary.org