________________
૬૪
ગાથા-૧૯-૨૦]
૩. વિનાશકાર – વિસ્તારથી ઉત્તર હવે કદાચ કોઈપણ એ-(દેવાદિદ્રવ્ય) લઈ જાય=નાશ કરે, તે પ્રસંગે જે ઉપેક્ષા કરે,
તેને જે ત્રણ કરણની વિશુદ્ધિ કહી છે, તે (ત્રિકરણની વિશુદ્ધિ) તેનેeત મુનિને ન હોય “ધ” થી=ભક્તિ પણ ન થાય (અ ભક્તિ હોય.) એટલે કે- “એમ થવાથી
આજ્ઞાનો ભંગ થાય, આનંદનો ભંગ થાય, અને ઉત્સાહનો ભંગ થાય, તેથી, પાપની પરંપરા વિકસતી જાય છે.” એ ભાવાર્થ છે. તેથી*-અવિનીતને સુસાધુએ રોકવો જોઈએ=સર્વ શક્તિથી. એટલા માટે
કોઈ ધાર્મિક સ્વભાવના ગૃહસ્થ પહેલાં આપેલું હોય, તે અથવા, બીજું કોઈ પણ દેવ વગેરેનું મૂળ દ્રવ્ય નાશ પામવાની સ્થિતિમાં હોય, નાશ પામતું હોય, તો ગમે તેમ કરીને રક્ષણ કરનાર મુનિના વ્રતને જરા પણ હાનિ પહોંચતી નથી, પરંતુ
ઊલટાની ધર્મની પુષ્ટિ જ થાય છે. કેમ કે શ્રી જિનેશ્વર ભગવંતોની આજ્ઞાની આરાધના કરવાનો લાભ મળે છે. આ વાત શ્રી નિશીથસૂત્રના ભાષ્યમાં ૧૧મા ઉદ્દેશામાં કહી છે,હવે, “રાજ્યને લગતું કામ (બતાવવામાં આવે છે)” “જ્જોયા '' ગાથા “ચૈત્યના કામે ચેત્યદ્રવ્યના વિનાશના કામે સાધ્વીજીના કારણને કામે અથવા બીજા કોઈ પણ કામે કે જે રાજાને અધીન હોય (રાજા દ્વારા થઈ શકે તેમ હોય),
પરંતુ તે રાજા ૩. તેને તે મુનિને 4 અવિનીત દેવાદિ દ્રવ્યના વિનાશક પુરૂષને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org