________________
ગાથા-૩૮-૪૦] ૫. દોષકાર – વ્યવહાર શુદ્ધિ ધર્મનું મૂળ ૮૯
તત્ત્વ એ છે, કે ચોરી કરીને લાવેલા તેના ધનનો ભોગ કરવાથી તો પ્રસ્તારે કરીને પ્રાયશ્ચિત્ત વિધિ સંભવે છે. એટલે કે પ્રાયશ્ચિત્ત કરવું પડે તેમ હોય છે.” ૩૭
છે હવે, જુદી જુદી જાતનાં ફળો બતાવવા દ્વારા તે સત્સંગને જ વિશેષ રીતે સમજાવે છે -
વહાર-સુદ્ધી થત-પૂર્વ સાહૂન સંયા | શ્રા. દિ. ક. ગા-૧૫૯] “સાધુઓથી સંગત વ્યવહાર શુદ્ધિ ધર્મનું મૂળ છે.” “વહાર” રિા મોહની મંદતાને લીધે યોગ્ય કામોની ટેવ પડવાથી, સાધુઓથી સંગત=એટલે કે આર્યસંગથી માન્ય કરાવેલી (અર્થાતુ-
શિષ્ટ પુરુષોએ માન્ય કરેલી).
વ્યવહારની શુદ્ધિ ધર્મનું મૂળ છે. હવે, તેની પ્રક્રિયા-વ્યવસ્થા-અઢી ગાથાઓ દ્વારા સમજાવવામાં આવે છે
ववहारेणं सुद्धेणं अत्थ-सुद्धी जओ भवे ॥३८॥ *अत्थेणं चेव सुद्धेणं आहारो होइ सुद्धओ । आहारेणं तु सुद्धेणं देह-सुद्धी जओ भवे ॥३९॥ सुद्धेणं चिव देहेणं धम्म-जोगो य जायइ । जं जं कुणइ किचं तु, तं तं से स-फलं भवे ॥४०॥
શ્રા.દિ.કૃ.ગા.૧પ૯, ૧૬૦, ૧૬૧] કેમ કે શુદ્ધવ્યવહાર કરીને અર્થશુદ્ધિ થાય છે. શુદ્ધધને કરીને શુદ્ધ આહાર થાય છે, અને શુદ્ધ આહારે કરીને શરીરશુદ્ધિ થાય છે.
કેમ કે શુદ્ધશરીરે કરીને ધર્મનો જોગ મળે છે. તેથી, તે, જે જે કામો કરે છે, તે તે તેનાં કામો સફળ થાય છે.” ૩૮, ૩૯, ૪૦ 7. પ્રસ્તારથી=પ્રસ્તાર પદ્ધત્તિથી 8. પ્રિાયશ્ચિત્તનો વિધિ-].
આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી-ઉપવાસ, ઉત્કૃષ્ટ આશાતના કરવાથી-આયંબીલ ઉત્કૃષ્ટ ધન ચોરવાથી-દશ ઉપવાસ, એક લાખ સજઝાય-સ્વાધ્યાય. ભોગ (ઉપભોગ) કરવાથી-છઠ્ઠ. મધ્યમ- વસ્ત્રાદિકની ચોરી કરવાથી-આયંબીલ.
સર્વના આંકડામાં પાક્ષિક ક્ષપણકનું પ્રાયશ્ચિત્ત દેવું. (પંદર ઉપવાસ)
મધ્યમ- વસ્ત્રાદિકના ભોગે-ઉપવાસ. જઘન્ય ભોગે-આયંબીલ. 1. જૂઓ પરિશિષ્ટ - ૮ પેજ નં. ૧૫૫
શ્રાદ્ધ દિનકૃત્યમાં આ પહેલું પદ “સુનું વેર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org