________________
૪. ગુણદ્વાર – લૌકિક સુફળ
૪. ગુણદ્વાર
↑ (બીજા દ્વારમાં જણાવ્યા પ્રમાણે) (દેવ-દ્રવ્યાદિકની) વૃદ્ધિ કરનારને જે ઉત્તમ લૌકિક સુ-ફળ' મળે છે, તે હવે બતાવે છે. एवं णाऊण, जे दव्व-बुद्धिं णिति सुसावया । તાળ દ્વિી પવહેર, વિત્તી, સુક્ષ્ણ, વર્જા, તા- ૨૧૫ પુત્તા ય હૃતિ મત્તા, સૌંડીરા, વુદ્ધિ-તંબુબા । સવ-તવવળ-સંપુળા, મુ-સીના, ગળ-સમય ॥૨૨॥ [શ્રા.દિ.કૃત-ગાથા-૧૩૭-૧૩૮]
ગાથા-૨૧-૨૨]
“એ પ્રમાણે જાણીને, જે સુ-શ્રાવકો દેવદ્રવ્ય (વગેરેની) વૃદ્ધિ કરે છે, તેઓની ઋદ્ધિ, કીર્તિ, સુખ અને બળ વધે છે. તથા (તેના) પુત્રો ભક્ત, શૂરવીર, બુદ્ધિશાળી, સર્વ લક્ષણથી સંપૂર્ણ, સુશીલ અને લોકપ્રિય થાય છે.” ૨૧, ૨૨.
“io” “ઘુત્તlo” વ્યાવ્યા
ૐ જે સુ-શ્રાવકો એ પ્રકારે=પૂર્વે કહ્યા પ્રમાણે વૃદ્ધિની વિધિને જાણીને, પાંચેય દ્રવ્યની વૃદ્ધિ કરે છે, અને તેઓ, અંતરાય વગેરે કર્મોના ક્ષયોપશમ વગેરેથી
ઋદ્ધિ=પુણ્યાનુબંધી વૈભવ
1.
2.
સુખ=માનસિક અને શારીરિક
બળ=પરોપકાર વગેરે કરવામાં સમર્થ શારીરિક બળ,
અને તેવા પ્રકારની
પુત્રાદિક=કુટુંબ સંપત્તિ,
ઉપલક્ષણથી
તેવા પ્રકારની સંપત્તિની વૃદ્ધિ, ઇચ્છિત સુખની પ્રાપ્તિ, ઉચ્ચ કુળમાં જન્મ, સર્વ ઠેકાણે-સત્કાર, સન્માન વગેરેથી ઉંચા પ્રકારની પૂજાની પ્રાપ્તિ, ઉદારતા, ગંભીરતા, વિવેકીપણું, દુર્ગીતનો નાશ, આરોગ્ય, ઉત્તમ પ્રકારનું લાંબું આયુષ્ય, સુંદર રૂપ, સૌભાગ્ય, ધર્મ કરવાનાં સાધનોની સારી પ્રાપ્તિ વગેરે બાહ્ય ફળોની પરંપરા અનુભવે છે.”
↑ આ પ્રમાણે બે ગાથાઓનો ભાવાર્થ છે. ૨૧, ૨૨
3.
Fe
આનુષંગિકપણે-સહકારીપણે
[એ પ્રમાણે જાણીને જે સુશ્રાવકો દ્રવ્યની વૃદ્ધિને કરે છે, તેઓની ૠદ્ધિ, કીર્તિ, સુખ, બળ વધે છે, પુત્રો ભક્ત, પરાક્રમી, બુદ્ધિયુક્ત, સર્વલક્ષણ સંપૂર્ણ, સારા આચાર વાળા અને જનમાન્ય બને છે. ૨૧-૨૨]
[જે પુણ્ય, પુણ્યની પરંપરા જોડે, એટલે કે પુણ્યની પરંપરાનો પ્રવાહ ચલાવે, તેવા પુણ્યનું નામ પુણ્યાનુબંધિ પુણ્ય કહેવાય.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org