________________
૮૫
ગાથા-૩૪ ]
પ. દોષાર – દેવદ્રવ્યભક્ષણમાં દોષ આજ્ઞા ભાંગવામાં જે લોકો પ્રવર્તમાન હોય છે, તેને મનથી, વચનથી ને કાયાથી જે કોઈ સહાય કરે છે, તેને પણ સરખા દોષિત ગણાવેલા છે.
કેમ કે તે આજ્ઞાનો ભંગ કરવામાં રૂકાવટ ન કરનાર હોવાથી, તે પણ આજ્ઞાનો ભંગ કરનાર ગણાય છે.” ૩૩
શ્રી શ્રાદ્ધદિનકૃત્યની ગાથાએ કરીને એ જ વાતને વધારે સ્પષ્ટ કરે છે -
चेइय-दव्वं गिह्नित्तुं, भूजए, जो उ देइ साहूणं । सो आणा-अण-ऽवत्थं पावइ, लिंतो वि दिंतो वि ॥३४॥
શ્રા.દિ.કૃ.ગા.-૧૩૨] "દેવદ્રવ્ય લઈને જે પોતે ખાય, અને સાધુને જે આપે, તે આપનાર અને લેનાર પણ આજ્ઞાભંગ અને અનવસ્થા દોષ પામે છે.” ૩૪
“વૈય” રિયા
{ ચૈત્યાદિ દ્રવ્ય લઈને જે પોતે ઉપયોગ કરે છે અને બીજા સાધુને તે આપે છે, તે લેનાર સાધુ બીજા સાધર્મિક સાધુને આપે તો તે લેનાર પણ,
૧ નિષેધ કરેલી આચરણા રૂપ ભગવાનની આજ્ઞાનો ભંગ કરે છે.
૨ અનવસ્થા દોષ એટલે કે બીજાઓની શ્રદ્ધા ઢીલી કરવા રૂપ દોષ લગાડે છે. ૩૪
શ્રાદ્ધ-દિન-કૃત્યની ટીકામાં આપેલી ગાથાઓ વડે અહીં પ્રસંગથી બીજા પણ દોષો બતાવે છે
1.
આશાપ્રવચન =શાસ્ત્ર=એ સર્વ એક અર્થવાળા સમજવા.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org