________________
SO
ગાથા-૧]. ૩. વિનાશકાર – ચૈત્યાદિદ્રવ્ય વિનાશના પ્રકારો
તેથી સાર એ છે, કે
“ચેત્યાદિના દ્રવ્યનો વિનાશ થતો હોય, તો સાધુ પણ તેની જરાયે ઉપેક્ષા ન જ કરી શકે.”
(સ્પષ્ટ) ભાવાર્થ આ છે,કારણના ભેદથી ચૈત્ય દ્રવ્ય બે પ્રકારનું હોય છે. ૧ ઉપકારક, અને ૨ ઉપાદાનરૂપ, તેમાં ૧ પહેલું–ધન વગેરે.
૨ બીજું =યોગ્ય દ્રવ્ય (જેમાંથી દહેરાસર વ. બને) તે બન્નેયનું ભક્ષણ કરવું વગેરે ભેદોથી દરેકના સાત ભેદે વિનાશ થઈ શકે છે. (૧૪).
અને તે દરેક
સ્વપક્ષથી કરાતા વિનાશરૂપ, અને પરપલથી કરાતા વિનાશરૂપ, એમ બન્નેય પ્રકારે વિનાશ થાય છે. (૨૮)
એ રીતે- ચૈત્ય દ્રવ્યનો વિનાશ અઠ્યાવીશ પ્રકારે સમજવો. 11એ જ રીતે
જ્ઞાનદ્રવ્ય, ગુરુદ્રવ્યમાં પણ ઘટાવી લેવું. પરંતુ સાધારણ (અને ધર્મદ્રવ્ય-) (દેવદ્રવ્ય વગેરે)માં ઉચિત રીર્ત ઉપકારક-સહાયક દ્રવ્ય-હોવાથી, તેનો ઉપકારક ભેદ જ રહે છે. કેમ કે-પ્રથમના ત્રણ દ્રવ્યના-ઉપકારક તરીકે જ તેની વ્યવસ્થા છે. ઉપાદાન તરીકે નથી.) તેથી તે દરેકના ૧૪-૧૪ ભેદો થાય છે.
બાળ (સામાન્ય સમજના) લોકોને સમજાવવા તેનો કોઠો બનાવીને પણ સમજૂતી આપવી. ૧૬.
9. ઉપકારક એટલે તેમાં ફેરફાર કરીને વાપરવામાં આવે, તે દ્રવ્ય. તેમાં ઉપકારક દ્રવ્યના
બે પ્રકારના વિનાશ બતાવવામાં આવેલા છે. (૧) સાક્ષાત્ સંબંધ ધરાવનાર, અને
(૨) પરંપરા સંબંધ ધરાવનાર. 10. પહેલું-મુખ્યત્રનાણું વગેરે, ગૌણ-ફૂલ વગેરે. 11. આ પ્રકારે જ્ઞાનદ્રવ્યમાં ઘટના કરી લેવી. ગુરુ દ્રવ્ય વગેરેમાં તો ઉપાદાન વગેરે
ક્ષેત્રનો અભાવ હોવાથી (દરેકના ૧૪ ભેદ) ડo)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org