________________
ગાથા-૧૮]
૩. વિનાશદ્વાર – સ્પપક્ષ સંબંધિ પૂર્વપક્ષ
૬૨
૪ ૧. સ્વપશ=સાધર્મિક વર્ગ “શ્રાવક વગેરે. ૧૦”
પરપક્ષ=બીજા ધર્મના લોકો “પાખંડી વગેરે ૧૭”
? સામો પક્ષકાર' શંકા કરે છે
વો, “રેડ્ડયા, હિત્ત-હિર ન પામ-વા-Ssg તાંતસ ચ નફળો, તિરણ-સીદી હંજુ ભવે? ૧ .
पंचकल्पभाष्यवृत्ति गाथा-१५६९] “પ્રશ્ન કરવામાં આવે છે, કે “ચૈત્યને માટે ખેતર, સોનું, ગામ, ગાયના વાડા વગેરે લેવાની હિલચાલમાં લાગેલા મુનિની ત્રિકરણે શુદ્ધિ કેવી રીતે હોઈ શકે ?” ૧૮
“વોઢ” ચડ્યા
ચૈત્ય વગેરેને માટે-ધન વગેરે વધારવા ખેતર, સોનું, ગામ ઘર, હાટ ગાયના વાડા વગેરે લેવા વગેરે વિધિની ચિંતા કરે છે, તે ત્રણ કરણની શુદ્ધિવાળા મુનિની ત્રિકરણ શુદ્ધિ કેવી રીતે હોઈ શકે?
એટલે કે ન જ હોઈ શકે. કેમ કે, પોતે જે રીતે વ્રત ગ્રહણ કર્યું હોય છે, તેનો એ રીતે ભંગ થવાનો સંભવ છે.” એ ભાવાર્થ છે. ૧૮
' એ પ્રશ્નનો ઉત્તર બે ગાથાથી આપવામાં આવે છે.
2. સંઘ ૪ પ્રકારનો પાસસ્થા વગેરે ૫. [(૧) પાસસ્થા (૨) ઓસન્ના (શિથિલ) (૩)
કુશીલ (૪) સંસક્ત (શિથિલની સાથે સંગ રાખનાર) (૫) યથાશ્ચંદ (સ્વચ્છેદી),+
નિલવ ૧ પ્રકારે=૧૦. 3. ૧૨ મિશ્ર જાતિઓ + ૪ વર્ણ, + ૧ કુલિંગી, (મોક્ષાનુકૂલ યથાર્થ સાધુના
લિંગ-વેષ-રહિત)=૧૭. 1. પર=વાદી. 2. [દર્શન-વિશુદ્ધિ ગા. ૫૭ની ટીકામાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org