________________
ગાથા-૮]
૨- વૃદ્ધિાર – અધિકારી વિશેષ કરીને ઉત્તમ ધંધા વગેરેથી વિધિપૂર્વક જ દેવાદિ દ્રવ્યની વૃદ્ધિ કરવી જોઈએ. ૧
(૫) તથા, જકાત વગેરેના (અમુક ઠરેલી રકમથી રાજ્ય પાસેથી ઇજારો રાખેલો
હોય, તેની) રાજ્યને આપવાની રકમ કરતાં વધારે ઉત્પન્ન કરવા માટે, જકાતની મંડી વગેરેમાં, તે તે માલની અપેક્ષાએ વધારે વધારે જકાત લઈ, દેવદ્રવ્યાદિકમાં) ધનનો વધારો કરવો. ઈત્યાદિ મહા સાવદ્ય પ્રવૃત્તિઓ તે વિના વધારો કરવો*, તે (વિધિપૂર્વકનો વધારો.
એમ ષષ્ટિશતક ગ્રંથની વૃત્તિમાં કહ્યું છે. અપવાદે (અનિવાર્ય સંજોગોમાં) તો- જેનો નિષેધ કરેલ હોય તે પણ કરવા યોગ્ય
બને છે. 6. સદ્ વ્યવહાર એટલે વર્ણ-વસ્તુના યોગ્ય રંગ-રૂપ તથા મૂલ્ય કિંમત, તે યોગ્ય
વ્યવહાર. (2) 7. *“એટલા માટે(૧) દેવ વગેરે સંબંધી-ઘર, કુંડ, ખેતર, વાડી, ગામ વગેરેથી મળતા ભાડા વગેરે
લઈ જે ધનમાં વધારો કરવામાં આવે. % ઉત્સર્ગથી વધારવું મે૦ @ ખાસ કારણે - પુણાલંબને (આo છાવ)
અંત સમયે=પોતે મેળવેલા ધનનો ઉપભોગ કરવા ઉપરાંત જે વધ્યું હોય, તેનાથી થતા- ૧. પોતે મેળવેલા ધનમાંથી અમુક ભાગ આપવાનો સંકલ્પ કરીને, તેનાથી, ૨. તથા દર વર્ષે ઐન્દ્રી માળા કે બીજી કોઈ (ઉપધાન વગેરેની) માળા પહેરવા વગેરેના ચડાવા વગેરેથી, ૩. દરરોજ- ભંડારમાં અથવા પહેલી પૂજા વગેરેમાં યથાશક્તિ ધન આપવાથી વધારો કરી શકાય છે. ૪. વગેરે શબ્દથી“અંત સમયેપોતે કમાયેલું ધન ભોગવ્યા પછી તેનો વધારો રહે, તેનાથી, -૧ પોતે કમાયેલા ધનમાંથી અમુક ભાગનો સંકલ્પ કરી, તે આપવાથી, -૨ દરેક વર્ષે ઐન્દ્રી માળા કે બીજી માળા પહેરવા નિમિત્તે ધન આપવાથી, -૩ દરરોજ-ભંડારમાં કે પહેલી પૂજા વગેરેમાં શક્તિ પ્રમાણે ધન આપવાનું ઠરાવવાથી, -૪ પ્રતિષ્ઠા મહોત્સવ વગેરે પ્રસંગે સોના કે રૂપાના નાણાંથી પ્રભુની નવ અંગે
પૂજા કરવા દ્વારા, -૫ ઉત્સર્ગથી ઉપર જણાવેલી વિધિથી ધનમાં વધારો કરવો. એ નિર્દોષ વધારો છે. “એમ શ્રી શ્રાદ્ધવિધિ અને પ્રતિષ્ઠાકલ્પમાં કહ્યું છે.” (છાવ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org