________________
४८
ગાથા-૧૨]
૨. વૃદ્ધિદાર – ગુરુદ્રવ્ય વિષે વિચાર
(૪. ગુરુદ્રવ્ય) મુનિ મહારાજ વગેરેનાં મુહપત્તિ, વસ્ત્ર વગેરે પણ ગુરુ દ્રવ્ય હોવાથી વાપરવું યોગ્ય નથી વપરાય નહિ.
પરંતુ સ્થાપનાચાર્ય ભગવાન, નમુક્કારાવલી-નોકારવાળી (જપમાળા)વગેરે ધ્યાનાદિક ધર્મની વૃદ્ધિ માટે ઘણે ભાગે શ્રાવક વગેરેને આપવાનો વ્યવહાર ગુરુ મહારાજાઓ કરે છે, કેમ કે તે અનિશ્રિત (નિશ્રા કર્યા વગરનાં) જ્ઞાનોપકરણો રૂપ હોય છે. તેથી કરીને ગુરુ મહારાજ આપે, તો તેનો ઉપયોગ કરવાનો વ્યવહાર દેખાય છે.
- પરંતુ, જે સોનું વગેરે ગુરુદ્રવ્ય હોય, તો તેનો વપરાશ જિનમંદિર વગેરેના જીર્ણોદ્ધાર અને નવા દહેરાસર કરાવવા વગેરેમાં કરવો જોઈએ.
છે તેની સ્પષ્ટ સમજ આ પ્રમાણે છે - “1) ગુરુપૂજા સંબંધી સોનું વગેરે દ્રવ્ય ગુરુદ્રવ્ય કહેવાય? કે નહિ?” “(2) પૂર્વકાળમાં આ પ્રકારે ગુરુની પૂજા કરવાનું વિધાન છે? કે નથી?” “(3) અને એ દ્રવ્યનો ઉપયોગ ક્યાં થાય?”
જવાબ
ગુરુપૂજાનું સોનું વગેરે દ્રવ્ય (ઔપગ્રહિક) રજોહરણાદિક ઉપકરણ જેમ ગુરુદ્રવ્ય થતું નથી. કેમ કે (ગુરુએ તેને પોતાની નિશ્રાનું કરેલું હોતું નથી.”
1 શ્રી કુમારપાળ મહારાજાએ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજની ૧૦૮ સોનાના કમળથી પૂજા કરી હતી.
તેમ જ
દૂરથી હાથ ઊંચો કરીને “ધર્મ-લાભ” એમ આશીર્વાદ આપનાર શ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજને વિક્રમ) રાજાએ એક કરોડ આપ્યા હતા.”
$ “અગ્રપૂજા રૂપ આ દ્રવ્ય તેઓની આજ્ઞાથી તે વખતના શ્રી સંઘે જીર્ણોદ્ધારમાં વાપર્યું હતું.”
27. રજોહરણ વગેરે જે પોતાની નિશ્રાએ રાખેલું હોય, તે ગુરુદ્રવ્ય હોવાનું સમજાય છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org