________________
ગાથા-૧૪ ૩. વિનાશદ્વાર – દોહીને લાભ ઉઠાવવાથી નુકસાન પપ
જેમ તેમ (વગર સમયે બિનજરૂરી પણ) ખર્ચ કરી નાંખવામાં આવે, અને નામું ખોટી રીતે લખવામાં આવે. ૧૩
चेइय-दव्वं साहारणं च जो दूहइ मोहिय-मइओ।' ઘણં ચ સો ન થાડુ, અઠવા, વા-SSGમો નg I૧૪ના [શ્રા. દિ.કૃ.ગા..૧૨૬]
જે મૂઢ બુદ્ધિવાળો દેવદ્રવ્ય અને સાધારણદ્રવ્યને દોહે છે, તે ધર્મ જાણતો નથી, અથવા, તેણે નરકનું આયુષ્ય બાંધેલું હોવું જોઈએ.” ૧૪
“રેડ્ય” વાયા
૪. દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય ચ શબ્દથી=જ્ઞાનદ્રવ્ય વગેરે પણ.
જે દુહે છે- (દોવે છે)=એટલે-તે દ્રવ્યોના વ્યાજ વગેરે ઉત્પન્ન કરી, પોતે પોતાના ઉપયોગમાં લે છે, અને એમ કરીને તેનો ઉપભોગ કરે છે,
એટલે કે એક રીતે તે એક પ્રકારની ચોરી જ કરે છે.
છે અહીં, (દોહવાના અર્થ વિષે કેટલુંક સમજવા જેવું છે, તે સમજાવવામાં આવે છે.).
દવાદિક દ્રવ્ય ઉચિત ધંધા વગેરે માટે ઉપયોગમાં લેવું પડે, તો)
૪ ટકા વગેરે (જે રીવાજ ચાલતો હોય, તે પ્રમાણે વ્યાજ કે નફા રૂપે તેને આપવાનો લાભ ઠરાવીને, તેથી જે લાભ મળે, તે લેવો, વધારે ન લેવો. કેમ કે તે પારકું ધન છે.
કારણ એ છે, કે- “યોગ્ય વ્યાજ, અને પદાથો વગેરેના ક્રમે સહજ વધતા ભાવ થાય, તે સિવાય વધારે ન લેવું.
પડી ગયેલી વસ્તુ પારકી જાણીને ન લેવી.”
સાધારણ એટલે-જીર્ણ દહેરાસરોના ઉદ્ધાર માટે એકઠું કરેલું હોય તે, અથવા સાત
ક્ષેત્રોમાં ઉપયોગી થાય તે. 2. દુહે છે-દોહે છે. વિનાશ કરે છે. અથવા દોડે છે તેનાથી પોતાનો લાભ આકર્ષી લે
છે.) તેની ચોરી કરે છે. “બીજા ધનવાન વગેરેની પ્રશંસા મેળવવા માટે, મેળવવાના લાભની મર્યાદા કરેલી હોય, જૈિનશાસન પ્રવર્તન વગેરેના કારણભૂત દેરાસર વગેરેના દ્રવ્યની રક્ષા સમજાવનારા, તથા તેના ભક્ષણ કરનારને ભયંકર પરિણામો ભોગવવાં પડે તે સમજાવનારા, જિનેશ્વર દેવનાં વચનોને જાણનારા, એ પ્રકારની પ્રવૃત્તિ કરતા નથી.”
દર્શનવિશુદ્ધિ ગ્રંથમાંથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org