________________
ગાથા-૮] ૨- વૃદ્ધિકાર – અધિકારી વિશેષ
૨૪ છે તેમાં, વિધિ પક્ષમાં, ઘણે ભાગે, દરેક શબ્દોની શરૂઆતમાં આ કાર બહાર કાઢવો, તેથી નીચે પ્રમાણે અર્થ થશે, જેમ કે-).
જિનવરની આજ્ઞાથી અરહિત એટલે કે સહિત દેવાદિ-દ્રવ્યને જે વધારે છે, કેટલાક=ઊંચા પ્રકારના ઉત્તમ ગુણોવાળા અમૂઢ=વિવેકી અમોહે કરીને=ભેદજ્ઞાને કરીને-વિવેકે કરીને
આજ્ઞાનીઓ=અરિહંત પ્રભુ વગેરેની આજ્ઞાને પોતાના આત્મામાં લઈ જાય-ધારણ કરે-અર્થાતુ અરિહંત ભગવાન વગેરેની આજ્ઞાના આરાધકો-”
ભવસમુદ્રમાંક અડૂબે છે=ાન ડૂબે છે, એટલે કે (ભવસમુદ્ર) તરે છે. ૮
અવિધિપક્ષમાં તો જે પ્રકારે ગાથા છે, તે પ્રકારે સીધો (અ ઉમેય વિના) અર્થ કરવો. (જે ઉપર બતાવેલો છે.)
જે ખાસ રહસ્ય અહીં એ છે કે
“શ્રી આસ પુરુષોની આજ્ઞાને અનુસરતી ઉચિત અને સફળ પ્રવૃત્તિ, તે વિધિ, અને સ્વચ્છંદપૂર્વકની અનુચિત પ્રવૃત્તિ (અનુચિત, નિષ્ફળ કે ખરાબ ફલ આપનાર હોય) તે અવિધિ.
છે આ કારણે-કમદાન વગેરે (હિંસાપ્રચુર) અયોગ્ય ધંધાઓનો ત્યાગ 3. [અવિધિ પક્ષના અર્થમાં ગાથાની છાયા છે.] 4. ઉત્સર્ગ અને અપવાદ રૂપ આજ્ઞા. 5. ઉત્સર્ગથી- આજ્ઞારહિતપણે ધનનો વધારો નીચે પ્રકારે થાય છે(૧) જેમ કોઈ શ્રાવક દેવદ્રવ્યની વૃદ્ધિ માટે કસાઈ, મચ્છીમાર, વેશ્યા, ચમાર
વગેરેને વ્યાજે ધીરે. (૨) તથા, ભાડા વગેરેથી દેવદ્રવ્ય વધારવા માટે દેવદ્રવ્યના ધનથી દેવને
નિમિત્તે-સ્થાવર મિલ્કતો વગેરે બનાવરાવે. (૩) “મોંઘુ થશે, ત્યારે વેચવાથી દેવદ્રવ્યમાં સારી રીતનો વધારો કરી શકાશે.”
એમ વિચારીને દેવદ્રવ્યના દ્રવ્યથી સોંઘાં ધાન્ય વગેરેનો સંગ્રહ કરાવે. (૪) તથા, દેવ માટે કૂવા, વાડી, ખેતર વગેરે કરાવરાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org