________________
ગાથા-૧૦-૧૧]
૨. વૃદ્ધિદાર – અધિકારી સ્વરૂપ
૩૮
છે તેથી ઉઘરાણી કરવામાં અને દેવું આપી દેવામાં) એમ બન્નેય રીતે વિલંબ કરવો જોઈએ નહીં.
કેમ કે તેમ કરવાથી દેવાદિકની વૃદ્ધિ પણ સારી રીતે થઈ શકે છે.
છે તે જાતનો અભ્યાસ ટેવ) પડવાથી સાવધાનપણું વધી જવાને લીધે, તેનાં વિરોધી કર્મોનો બંધ થવાનું અને આળસ, બેકાળજી વગેરે) પોતાના દોષો દૂર થવાપૂર્વક પોતાના નિયમની જાળવણી, ગુણોની અપૂર્વ શુદ્ધિ, વિશેષ પ્રકારે ધર્મની પ્રાપ્તિ વગેરે ગુણોનો પોતાને વિષે સ્થિર સંવાસ થાય છે.
(ઉઘરાણી વિષે સમાપ્ત)
કે પૂજારી વગેરેને પોત-પોતાનાં કામોમાં ઉત્સાહ વધે, માટે તેવા પ્રકારના શ્રાવકોએ પોતાના ધન આદિકે કરીને આજીવિકામાં એવી રીતે સહાય પહોંચાડવી જોઈએ, કે તેઓ તે તે પ્રકારે પ્રમાદરહિત થઈને, આનંદપૂર્વક દહેરાસર વગેરેના પોતપોતાના કામમાં બરાબર પ્રવર્તમાન રહે.
છે ઉપર જણાવ્યા પ્રમાણે દરેક બાબતોમાં જો સારી રીતે કાળજી રાખવામાં ન આવે, તો દહેરાસર વગેરેના વિનાશ વગેરેનો દોષ આવી પડે. માટે ભૂલ-ચૂકે પણ, પહેલાં જણાવેલી સાર-સંભાળની કાળજી છોડવી નહીં. કેમ કે તેમ કરવાથી ભક્તિમાં ઉત્તમ ઉલ્લાસ વગેરેની પરંપરા ચાલુ રહે છે. ૯
હવે શ્રાદ્ધદિનકૃત્ય ગ્રંથની બે ગાથાઓ દ્વારા દેવદ્રવ્યાદિકની વૃદ્ધિ કરનાર અધિકારીનો વિષય પૂરો કરવામાં આવે છે. -
णो माया, णो पिया, णो भजा, ण सरीरं, णेव बांधवा । पिच्छए तत्थ ठाणम्मि, जत्थ अत्थं तु पिच्छए ॥१०॥ अ-गिद्धो जो उ दवम्मि, जिण-ऽत्थं णेइ वित्थरं । ખે તો મહા-સત્તો, નિખ-સાસને 199ો
[સા. વિ. ૧૪૦-૧૪] જે સ્થાનમાં માણસ ધન જુએ છે, તે સ્થાનમાં તે માતાને જોતો નથી. પિતાને જોતો નથી, પત્ની, શરીર અને કુટુંબીઓને પણ જોવા રહેતો નથી.” ૧૦.
“(આવી માનવી મનની પરિસ્થિતિ હોવાથી) જે પુરુષ ધનમાં આસક્તિ વિના દેવદ્રવ્યાદિકમાં વધારો કરે છે, તે ખરેખર જૈન શાસનમાં એ કારણે મહા સાત્ત્વિક પુરુષ કહેવાય છે.” ૧૧ 10. [ ઉઘરાણી કરવામાં અને દેવું સમર્પણ કરવામાં ] 11. આળસ, ઉદ્વેગ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org