________________
ગાથા-૨).
દેવાદિ દ્રવ્યોની વ્યાખ્યા
ત્યારે તે વખતથી જ તે=ાવસ્તુ) આ પ્રકરણમાં–આ વિષયમાંતેઓનું દ્રવ્ય દેવાદિકનું દ્રવ્ય (એટલે કે દેવદ્રવ્ય વગેરે. સમજવું=“વિવેકીઓએ” જાણવું. છેઆ પ્રકારે વાર્થ હોવાથી“સ્વત્વના વિસર્જનપૂર્વક-પોતાની વસ્તુ તરીકે ગણવાનું બંધ કરવાપૂર્વક
(પ્રકલ્પિત-ખાસ સંકલ્પિત-ન હોય, પણ માત્ર સામાન્ય રીતે) સંકલ્પિત જેવું હોય, અને અરિહંત દેવ વગેરેની દષ્ટિએ કદાચ ચડી ગયેલું હોય, એટલા ઉપરથી) તે દેવાદિકનું દ્રવ્ય ગણી શકાતું નથી.” આ રહસ્ય છે.
છે એમ હોવાથી
નૈવેદ્ય પૂજા કરવાની ધારણાથી પોતાની નિશ્રાએ બનાવેલો આહાર વગેરે, મૃગનામના બ્રાહ્મણ શ્રાવકે, પરિવારને સાથે રાખીને મુનિમહાત્માઓને વિધિપૂર્વક તે વહોરાવ્યો હતો, તે તેઓને મહાફળ આપનારો થયો હતો. નહીંતર તો,
માટે - સાધર્મિકપણાના અભાવથી ચેત્ય આધાર્મિક નથી. તેથી, ‘મુનિની નિશ્રા માટે જે કરવામાં આવેલું હોય, તે વર્જન કરવા યોગ્ય છે, (બીજું નહી) ૯* બૃહદ્-કલ્પ-ભાષ્ય પત્ર ૮૭. (*ગાથાઓના અર્થ ભાવાર્થરૂપ સમજાવવાના છે. તે વિષેના જ્ઞાતા પૂજ્ય મુનિ મહારાજાઓ વગેરે પાસેથી બરાબર શુદ્ધ અર્થ સમજી લેવો. જો કે ગ્રંથના મુખ્ય વિષય સાથે આને ખાસ બહુ સંબંધ નથી. સંપાદક) [નિશ્રામાં કરેલાપણું આગળ ધરવાથી, ખાસ પ્રકારના નિર્ણય રૂ૫ સંકલ્પ કરીને મનથી, વચનથી, કાયાથી અથવા બે કે ત્રણેયથી, અર્પણ કરવાનો સ્વીકાર કરવાથી, ચોપડામાં લખવા અથવા લખાવવાથી, ચડાવા વગેરે દ્વારા શ્રી સંઘના આદેશથી મળેલ હોવાથી, શાસ્ત્રકારોની આજ્ઞા મુજબ પ્રાપ્ત થયેલ હોવાથી, સંબોધપ્રકરણાદિક ગ્રંથોમાં બતાવ્યા પ્રમાણે- આચરિત, કલ્પિત, નિર્માલ્ય વગેરે પ્રકારે કરીને સંભવે છે. છતાં વિશેષ જાણવાની ઇચ્છાવાળાઓએ ખાસ શાસ્ત્રજ્ઞ ગુરુમહારાજાઓની નિશ્રાથી આ વિષે વિશેષ સમજૂતી મેળવવી.] સંકલ્પિત કરવામાં આવેલ હોય-વિશિષ્ટ મનોરથ રૂપે, ખાસ વિશિષ્ટ નિર્ણયરૂપ,
સંકલ્પ રૂપે નહીં] 9 વ્યવહારથી સ્વનિશ્રિત. મે૦
5. સત્કારાદિક કરવાની બુદ્ધિથી ચૈત્ય કરાવાય છે. 6. શરીર ટકાવવા માટે વૈયાવચ્ચની બુદ્ધિથી આહારાદિક હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org